શોધખોળ કરો

Indian Railway Jobs: રેલવેમાં સ્ટેશન માસ્તર બનવું છે ? એક ક્લિકમાં તૈયારીથી લઈ પગાર સુધીની જાણો તમામ માહિતી

Railway Jobs: પરીક્ષામાં બેસવા માટે, તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે, તમે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન કરી શકો છો. આ માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 32 વર્ષ હોવી જોઈએ.

Railway Jobs: દર વર્ષે ભારતીય રેલ્વે મહત્તમ સંખ્યામાં સરકારી નોકરીઓનું સર્જન કરે છે. રેલ્વેમાં સ્ટેશન માસ્ટર બનવાની તૈયારી કેવી રીતે કરવી, સ્ટેશન માસ્ટરનું શું કામ છે અને સ્ટેશન માસ્ટરને કેટલો પગાર મળે છે તેના વિશે જાણીએ. રેલ્વે સ્ટેશનને સુચારૂ રીતે ચલાવવાની જવાબદારી રેલ્વે સ્ટેશન માસ્ટરની છે. આ નોકરી એક પ્રતિષ્ઠિત નોકરી છે. રેલ્વેમાં સ્ટેશન માસ્ટર બનવા માટે, તમારે સમય સમય પર રેલ્વે ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પાસ કરવી પડશે. આવો જાણીએ રેલ્વે સ્ટેશન માસ્ટર બનવાની તમામ માહિતી.

શૈક્ષણિક લાયકાત

પરીક્ષામાં બેસવા માટે, તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે, તમે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન કરી શકો છો. આ માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 32 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવે છે.

પગારની વિગતો

રેલ્વે સ્ટેશન માસ્ટર માટે પગાર ધોરણ 5200-20200 રૂપિયા છે અને તેનો ગ્રેડ પે 2800 છે. આમ કુલ પગાર 38000 રૂપિયાની આસપાસ છે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રારંભિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • અભિરુચિ કસોટી
  • દસ્તાવેજ ચકાસણી

આ પગલાંમાં સફળ થયા પછી, તમે રેલ્વે સ્ટેશન માસ્ટરની પોસ્ટ પર પસંદગી પામી શકો છો.

કેવી રીતે તૈયારી કરવી

રેલવે સમયાંતરે આ માટે ખાલી જગ્યાઓ ભરે છે. અરજી કર્યા પછી તમારે રેલ્વે સ્ટેશન માસ્ટર માટે તૈયારી કરવાની રહેશે. કારણ કે આ પરીક્ષા મુશ્કેલ છે. પાસ થવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. લેખિત પરીક્ષા 100 ગુણની હોય છે જેના માટે 90 મિનિટ આપવામાં આવે છે. નેગેટિવ માર્કિંગ છે. ત્યાર બાદ મુખ્ય પરીક્ષા 120 માર્કની હોય છે અને 90 મિનિટનો સમય આપવામાં આવે છે. ત્યાર બાદ ઈન્ટરવ્યુ માટે બોલાવાય છે. આવી સ્થિતિમાં તેની તૈયારી ટાઈમ ટેબલ બનાવીને કરવી જોઈએ. આ સાથે સામાન્ય જ્ઞાનનું પણ સારું જ્ઞાન હોવું જોઈએ અને દરરોજ પેપર વાંચવું જોઈએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

Embed widget