શોધખોળ કરો

Sarkari Naukri: સરકારી નોકરીનો મોટો મોકો, અહીં નીકળી 772 પદ પર ભરતી, જાણો વિગતે

JKSSB Jobs 2022: ઉમેદવારો આ પોસ્ટ માટે છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે.

Jammu and Kashmir Services Selection Board Recruitment 2022: જો તમે સરકારી નોકરી કરવા ઇચ્છુક છો તો આ સમાચાર તમારા માટે કામના છે. જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (JKSSB) એ વિવિધ સરકારી વિભાગોમાં 772 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ jkssb.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો આ પોસ્ટ માટે છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે.

JKSSB Recruitment 2022: ખાલી જગ્યાની વિગતો

સૂચના અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા 772 જગ્યાઓ ભરવામાં આવશે.

JKSSB Recruitment 2022: વય મર્યાદા

સૂચના અનુસાર, આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ.

JKSSB Recruitment 2022: પસંદગી આ રીતે થશે

આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને કૌશલ્ય/શારીરિક કસોટીમાં મેળવેલ મેરિટના આધારે કરવામાં આવશે.

JKSSB Recruitment 2022: કેટલી છે અરજી ફી

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ 550 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST, PWD અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 450 રૂપિયા રાખવામાં આવી છે.

JKSSB Recruitment 2022: આ રીતે અરજી કરો

  • સ્ટેપ 1: આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારો પહેલા સત્તાવાર વેબસાઇટ www.jkssb.nic.in પર જવું પડશે.
  • સ્ટેપ 2: તે પછી ઉમેદવારના હોમપેજ પર ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3:  જે બાદ ઉમેદવારો પોતાની નોંધણી કરાવવી પડશે.
  • સ્ટેપ 4: આ પછી, ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવું પડશે.
  • સ્ટેપ 5: હવે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે.
  • સ્ટેપ 6: તે પછી અરજદાર ફોર્મ સબમિટ કરો.
  • સ્ટેપ 7: હવે ઉમેદવાર ફોર્મ ડાઉનલોડ કરો.
  • સ્ટેપ 8: અંતે, ઉમેદવારે ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.  

અમૂલ, મધર ડેરીએ વધાર્યા ભાવ

અમૂલના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યા બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગવાનો છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તેના દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ નવા દરો 17 ઓગસ્ટ 2022 એટલે કે આવતીકાલથી લાગુ થશે. આ પહેલા આજે દેશની સૌથી મોટી દૂધ કંપની અમૂલે પણ તેના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ દરો પણ 17 ઓગસ્ટ, 2022થી લાગુ થશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ

Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય

DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ

સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો

Embed widget