શોધખોળ કરો

NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા

JEE Main 2025: નોંધનીય છે કે પરીક્ષાના ત્રણ દિવસ પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે.

JEE Main 2025:  નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સેશન-1ની પરીક્ષા 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે યોજાશે. નોંધનીય છે કે પરીક્ષાના ત્રણ દિવસ પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને શિડ્યૂલ ચેક કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપ્સ મારફતે શિડ્યૂલ પણ ચકાસી શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે છે, જેમાંથી માત્ર થોડા ઉમેદવારો જ સફળ થાય છે. આ પરીક્ષા માટે દેશભરના વિવિધ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે. એટલું જ નહીં, પરીક્ષા યોજવા માટે અન્ય ઘણા દેશોમાં પરીક્ષા કેન્દ્રો પણ બનાવવામાં આવશે. JEEનું સત્ર 2 1 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાશે. આ માટે સેશન-1નું પરિણામ જાહેર થયા પછી રજિસ્ટ્રેશન શરૂ થશે.

પરીક્ષા ક્યારે યોજાશે?

પેપર 1 બીઇ, ટેકની પરીક્ષા 22, 23, 24, 28 અને 29 જાન્યુઆરીએ લેવામાં આવશે. પરીક્ષાનું આયોજન બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધીની રહેશે. જ્યારે બીજી શિફ્ટ બપોરે 3 થી 6 દરમિયાન યોજાશે. પેપર 2એ, 2બી (બી આર્ક અને બી પ્લાનિંગ અને બંને) 30 જાન્યુઆરીએ બપોરે 3 થી 6 દરમિયાન લેવામાં આવશે.

પેપર 1 અને 2 ના સેક્શન બીમાંથી વૈકલ્પિક પ્રશ્નો દૂર કરવામાં આવ્યા છે. જ્યારે વિભાગ B ના તમામ 5 પ્રશ્નોના જવાબ આપવા જરૂરી છે. એજન્સીએ સેક્શન Bમાં નેગેટિવ માર્કિંગ પણ શરૂ કર્યું છે. ખોટા જવાબ પર -1 માર્કિંગ હશે.

આ રીતે શિડ્યૂલ ચેક કરી શકો છો

-સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર સાઇટ પર જાઓ

-આ પછી ઉમેદવારોના હોમપેજ પર JEE મેઇન શિડ્યૂલ લિંક પર ક્લિક કરો

-હવે ઉમેદવારની સામે એક નવું પેજ ખુલશે

આ પેજ પર તમને શિડ્યૂલ જોવા મળશે                                                                                                     

અપાર કાર્ડ શું છે, શું છે તેના ફાયદાઓ અને તે ક્યા રાજ્યમાં લાગુ છે?

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો

IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી

15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?

IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?

IND vs AFG 2nd T20I: વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો! વરુણની જગ્યાએ આ ખેલાડીને મળી એન્ટ્રી

Embed widget