શોધખોળ કરો
અપાર કાર્ડ શું છે, શું છે તેના ફાયદાઓ અને તે ક્યા રાજ્યમાં લાગુ છે?
APAAR Card: APAAR કાર્ડમાં આધાર કાર્ડની જેમ 12 નંબર હોય છે. અપાર કાર્ડમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી તેમજ શૈક્ષણિક પ્રમાણપત્રો સામેલ હશે. જાણો કયા રાજ્યોમાં અપાર કાર્ડ લાગુ છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

APAAR Card: APAAR કાર્ડમાં આધાર કાર્ડની જેમ 12 નંબર હોય છે. અપાર કાર્ડમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી તેમજ શૈક્ષણિક પ્રમાણપત્રો સામેલ હશે. જાણો કયા રાજ્યોમાં અપાર કાર્ડ લાગુ છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા કાર્ડ જાહેર કરવામાં આવે છે. આ કાર્ડનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ જરૂરિયાતો અનુસાર કરવામાં આવે છે. આ દસ્તાવેજો વિના ઘણા લોકો અટવાઈ શકે છે.
2/7

વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ તમામ વિદ્યાર્થીઓને એક વિશેષ ID આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ એટલે કે APAAR કાર્ડ કહેવામાં આવે છે.
Published at : 31 Dec 2024 01:47 PM (IST)
આગળ જુઓ





















