શોધખોળ કરો

Job: આ સરકારી નોકરીમાં 2 લાખથી વધુ પગાર મળશે, પરીક્ષા વિના જ થશે પસંદગી

ESIC દ્વારા કુલ 146 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

ESIC Recruitment 2024 Notiffication: એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) માં નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે સારી તક છે. આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો વિવિધ સ્પેશલિસ્ટમાં સુપર સ્પેશલિસ્ટ, સ્પેશલિસ્ટ સીનિયર રેઝિડેટ્સ અને ટ્યૂટર્સના પદો પર અરજી કરી શકે છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તે ESIC ની સત્તાવાર વેબસાઇટ esic.gov.in પર જઈને અરજી કરી શકે છે.

ESIC દ્વારા કુલ 146 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો સીધા જ વોક-ઇન-ઇન્ટરવ્યુ દ્વારા આ પોસ્ટ્સ પર નોકરી મેળવી શકે છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો તો નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચો.

ESIC ભરતીના સત્તાવાર નોટિફિકેશન અનુસાર, સુપર સ્પેશલિસ્ટ, સ્પેશલિસ્ટ, સીનિયર રેઝિડેટ્સ અને ટ્યૂટર્સની જગ્યાઓ માટે કુલ 146 જગ્યાઓ ભરવામાં આવશે.

લાયકાત

ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે તેમની પાસે નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.

પગાર

સત્તાવાર નોટિફિકેશન અનુસાર, જેઓ આ પોસ્ટ્સ માટે પસંદ કરવામાં આવશે તેઓને નીચે મુજબ પગાર આપવામાં આવશે.

Job: આ સરકારી નોકરીમાં 2 લાખથી વધુ પગાર મળશે, પરીક્ષા વિના જ થશે પસંદગી

વય મર્યાદા

ESIC ભરતી હેઠળ સત્તાવાર સૂચના અનુસાર, ઉમેદવારોની વય 74 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Job: આ સરકારી નોકરીમાં 2 લાખથી વધુ પગાર મળશે, પરીક્ષા વિના જ થશે પસંદગી

 ESIC માં ફોર્મ માટે અરજી ફી ચૂકવવાની રહેશે

અન્ય તમામ કેટેગરી માટે અરજી ફી – 500 રૂપિયા

SC/ST/મહિલા ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકો અને PH ઉમેદવારો માટે અરજી ફી - શૂન્ય

નોટિફિકેશન વાંચવા અહી ક્લિક કરો

Sports Authority Recruitment 2024: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને કોચના પદ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ sportsauthorityofindia.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ અભિયાન દ્વારા કુલ 214 ખાલી જગ્યાઓ ભરશે. જેમાં હાઈ પરફોર્મન્સ કોચ માટે 9 જગ્યાઓ, સિનિયર કોચ માટે 45 પોસ્ટ, કોચ માટે 43 પોસ્ટ અને આસિસ્ટન્ટ કોચ માટે કુલ 117 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.

વય મર્યાદા

સૂચના અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ સહાયક કોચના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય 40 વર્ષ, કોચના પદ માટે 43 વર્ષ, વરિષ્ઠ કોચ માટે 45 વર્ષ અને હાઈ પરફોર્મન્સ કોચ માટે 60 વર્ષ નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget