શોધખોળ કરો

Bank Recruitment 2022: બેંક ઓફિસર બનવાની સુવર્ણ તક, આ બેંકમાં નીકળી બમ્પર ભરતી

Bank Jobs 2022: લાયક અને રસ ધરાવતા ઉમેદવારો એપેક્સ બેંક ઓફિસર ગ્રેડ ભરતી 2022 માટે અરજી કરી શકે છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે 25 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકશે.

MP Apex Bank Recruitment 2022: એમપી સ્ટેટ કોઓપરેટિવ બેંક આજથી કેડર ઓફિસરની જગ્યા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાની ભરતી શરૂ કરી રહી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો એપેક્સ બેંક ઓફિસર ગ્રેડ ભરતી 2022 માટે અરજી કરી શકે છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે 25 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકશે.

કેટલી ભરવી પડશે ફી

શોર્ટલિસ્ટેડ અરજદારોને ઓનલાઈન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે બેંકની વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. આ પોસ્ટ્સ માટે અરજી કરનાર જનરલ/ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ રૂ. 1200 અને SC/ST/PH કેટેગરીના ઉમેદવારોએ રૂ. 900 ચૂકવવા પડશે. આ અભિયાન હેઠળ 120 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબની છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ - 25 જાન્યુઆરી 2022.
  • અરજી કરવાની છેલ્લી તારીખ - 25 ફેબ્રુઆરી 2022.
  • એપેક્સ બેંક એડમિટ કાર્ડ ડાઉનલોડ તારીખ - પરીક્ષાની તારીખના લગભગ 7 દિવસ પહેલા.
  • એમપી એપેક્સ ઓનલાઈન પરીક્ષા તારીખ - જાહેર કરવામાં આવશે.
  • એમપી એપેક્સ એડમિટ કાર્ડની તારીખ - પરીક્ષાની તારીખના લગભગ 7 દિવસ પહેલા.
  • MP એપેક્સ પરિણામની તારીખ - પરીક્ષાના 10 દિવસ પછી.

 કઈ પોસ્ટ પર કેટલી કરાશે ભરતી

  • મુખ્ય કાર્યકારી અધિકારી (જનરલ મેનેજર) - 13
  • મેનેજર (એકાઉન્ટ્સ) - 34
  • મેનેજર (વહીવટ) - 34
  • નોડલ ઓફિસર - 12 જગ્યાઓ
  • ડેપ્યુટી જનરલ મેનેજર (SM-I) 03
  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર (SM-II) 04
  • મેનેજર – 2
  • ફાયનાન્સ/એકાઉન્ટ્સ (MM-I) - 02
  • મેનેજર લો (MM-I) 01
  • મેનેજર આઇટી (MM-I) 01
  • ડેપ્યુટી મેનેજર ફાયનાન્સ/એકાઉન્ટ્સ (MM-II) 01
  • ડેપ્યુટી મેનેજર આઇટી (MM-II) - 01
  • ડેપ્યુટી મેનેજર એગ્રીકલ્ચર (MM-II) - 01
  • ડેપ્યુટી મેનેજર લો (MM-II) - 01
  • ડેપ્યુટી મેનેજર (MM-II) 01
  • ડેપ્યુટી જનરલ મેનેજર (MM-II) 03
  • આસિસ્ટન્ટ મેનેજર એગ્રીકલ્ચર (JM-I) 01
  • આસિસ્ટન્ટ મેનેજર આઈટી (JM-I) - 01
  • આસિસ્ટન્ટ મેનેજર PRO (JM-I) - 01
  • આસિસ્ટન્ટ મેનેજર કોન્સ્ટ./મેન્ટેનન્સ. (JM-I) - 01
  • આસિસ્ટન્ટ મેનેજર સિક્યુરિટી (JM-I) - 01
  • આસિસ્ટન્ટ મેનેજર જનરલ (JM-I) - 12
  • કુલ 129

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Embed widget