શોધખોળ કરો
Advertisement
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ NEET PGની નવી પરીક્ષા તારીખની નોટિસ જાહેર કરી દીધી છે. આ પરીક્ષા હવે 11 ઓગસ્ટ 2024ના રોજ યોજાશે.
NEET PG 2024 Date: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ NEET PG પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી દીધી છે. હવે પરીક્ષાનું આયોજન 11 ઓગસ્ટ 2024ના રોજ બે શિફ્ટમાં કરવામાં આવશે. ઉમેદવારો સુધારેલા શેડ્યૂલને અધિકૃત વેબસાઇટ natboard.edu.in પર જોઈ શકે છે. શેડ્યૂલ ચેક કરવા માટે ઉમેદવારો અહીં આપેલા પગલાંઓને પણ અનુસરી શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement