શોધખોળ કરો

NEET PG 2024: આજથી શરૂ થયું NEET PG માટે રજિસ્ટ્રેશન, આ તારીખે યોજાશે પરીક્ષા

NEET PG 2024: NEET PG 2024 માટેની અરજીઓ આજથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે 2024 છે

NBE Begins NEET PG 2024 Registration Today: નેશનલ બોર્ડ ઓફ મેડિકલ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ(NBEMS) એ NEET PG 2024 માટે રજિસ્ટ્રેશનની શરૂઆત કરી છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ NBEની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. આ કરવા માટે NBEની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – natboard.edu.in. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પીજી માટે આજથી ઓનલાઈન અરજી કરી શકાશે. અહીં અમે મહત્વપૂર્ણ તારીખો વિશે માહિતી આપી રહ્યા છીએ.

આ છેલ્લી તારીખ છે

NEET PG 2024 માટેની અરજીઓ આજથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે 2024 છે. આ તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો. અરજી કર્યા પછી આગળના સ્ટેપની જાણકારી મેળવીએ.આ અંતર્ગત પ્રી-ફાઇનલ એડિટ વિન્ડો 28મી મેના રોજ ખુલશે. આ દિવસથી 3 જૂન, 2024 સુધી ફોર્મમાં ફેરફાર કરી શકાશે.

આ પછી ફાઇનલ એડિટ વિન્ડો ખુલશે જે 7મી જૂને ખુલશે અને 10મી જૂન 2024 સુધી ખુલ્લી રહેશે. આ સમય દરમિયાન જ તમારા ફોર્મમાં અંતિમ સુધારા કરી શકાશે, બાદમાં તમને આ તક મળશે નહીં.

અહીં બાકીની મહત્વપૂર્ણ તારીખો છે

NEET PG 2024 એડમિટ કાર્ડ 18 જૂન, 2024 ના રોજ ઉપલબ્ધ થશે. પરીક્ષા 23 જૂન 2024ના રોજ લેવામાં આવશે. પરિણામ 15મી જુલાઈ 2024ના રોજ જાહેર કરવામાં આવશે અને ઈન્ટર્નશિપ પૂર્ણ કરવા માટેના કટ-ઓફ માર્ક્સ 15મી ઓગસ્ટ 2024ના રોજ જાહેર કરવામાં આવશે.                                                                     

ફી કેટલી થશે?

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે 3500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST, PH કેટેગરીના ઉમેદવારો માટે ફી 2500 રૂપિયા છે. આ વિશે કોઈપણ વિગતવાર માહિતી મેળવવા, અરજી કરવા અને વધુ અપડેટ્સ જોવા માટે તમે ઉપર જણાવેલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. અહીંથી તમને વિગતવાર માહિતી મળશે.                                                      

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget