શોધખોળ કરો

GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ

GPSC: પ્રાથમિક કસોટી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં લેવાશે. એપ્રિલ 2025 સુધીમાં ભરતી પૂરી થવાનો અંદાજ છે.

GPSC Recruitment 2024: જીપીએસસીએ અધિક્ષક ઇજનેર વર્ગ-1, ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ-2 સહિત વિવિધ 16 અલગ અલગ વિભાગોની 172 જગ્યાની ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 8 જુલાઈથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જાહેર કરાયેલા ટાઇમટેબલ મુજબ પ્રાથમિક પરીક્ષા સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં લેવાશે. જાહેર કરાયેલી ભરતી માટે ઉમેદવારોએ અરજી કરતા પહેલા નોટિફિકેશનનો અભ્યાસ કરવો હિતાવહ રહેશે, કારણ કે મોટા ભાગની ભરતીમાં ઉમેદવારો પાસે પોસ્ટ સંબંધિત અનુભવ માગવામાં આવ્યો છે. આચાર્યની સૌથી વધુ 60 જગ્યા ભરવામાં આવશે.

પોસ્ટનું નામ અને સંખ્યા

રહસ્ય સચિવ 2

અધિક્ષક ઇજનેર 1

કાર્યપાલક ઇજનેર 1

મદદનીશ સંશોધન અધિકારી 1

નાણાકીય સલાહકાર 1

ડેઝિગ્નેટેડ ઓફિસર 1

બાગાયત સુપરવાઇઝર 1

ફૂડ સેફ્ટી ઓફિસર 3

વિજિલન્સ ઓફિસર 6

ચીફ ફાયર ઓફિસર 1

ફાયર ઓફિસર 1

બીજ અધિકારી 41

આચાર્ય 60

જેલર 7

નાયબ મુખ્ય હસ્તાક્ષર, નિષ્ણાત 3

કિલનિકલ સાયકોલોજીસ્ટ 41

કાયદા અધિકારી (કરાર આધારિત) 1

પ્રાથમિક કસોટી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં લેવાશે. એપ્રિલ 2025 સુધીમાં ભરતી પૂરી થવાનો અંદાજ છે.

STએ 3342 જગ્યાની ભરતી પાડી, સરકારે 922 ઘટાડી દીધી

એસટી નિગમે ગત ઓગસ્ટમાં કન્ડક્ટર કક્ષાની જગ્યાની ભરતી જાહેર કરાઈ હતી, પરંતુ સરકારે તમામ જગ્યા પર ભરતીની મંજૂરી નહિ આપતા વિભાગે ભરતીની જગ્યાઓમાં ફેરફાર કર્યો છે.
પહેલાં 3342 જગ્યા પર ભરતી જાહેર કરાઈ હતી, જેમાં હવે 2320 જગ્યા જ ભરાશે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

Embed widget