શોધખોળ કરો

Railway Recruitment: 12મું પાસ માટે રેલવેમાં નીકળી ભરતી, જાણો અરજી કરવા માટે જરૂરી માપદંડ

Railway Recruitment 2022: આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2022 છે. જો તમે પણ RRC ગોરખપુરની આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક છો, તો છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો

Railway Recruitment:  રેલવેમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. નોર્થ ઈસ્ટર્ન રેલવે રિક્રુટમેન્ટ સેલ ગોરખપુરે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી હાથ ધરી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2022 છે. જો તમે પણ RRC ગોરખપુરની આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક છો, તો છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઉત્તર પૂર્વ રેલવેની સત્તાવાર વેબસાઇટ ner.indianrailways.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન દ્વારા કુલ 21 જગ્યાઓ ભરવામાં આવશે. આ નોકરીઓ ગ્રુપ સી માટે છે.

લાયકાત શું છે

વિવિધ રમતોમાં પ્રદર્શન ઉપરાંત, ઉમેદવારો પાસે આ શૈક્ષણિક યોગ્યતાઓ પણ હોવી જોઈએ. 10+2 પેટર્ન સાથે માન્ય બોર્ડમાંથી 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. આ સાથે, કેટલીક પોસ્ટ માટે 12મા વિજ્ઞાન વિષયમાં પાસ હોવું જરૂરી છે અને કેટલાક માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. વિગતવાર જાણવા માટે નીચે આપેલ સૂચના જુઓ.

કેવી રીતે થશે પસંદગી

આ પોસ્ટ્સની પસંદગી રમતગમતમાં કસોટી અને પ્રદર્શન અને શૈક્ષણિક સિદ્ધિઓના મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે. જ્યાં સુધી અરજી ફીનો સંબંધ છે, સામાન્ય શ્રેણી માટે આ પોસ્ટ્સ માટેની અરજી ફી રૂ 500 છે. જ્યારે અનામત કેટેગરી, પીડબલ્યુડી અને મહિલા ઉમેદવારો માટેની ફી રૂ. 250 છે.

આ પણ વાંચોઃ

Tata Motors: ટાટા મોટર્સ નવી ઇલેક્ટ્રિક કાર અને SUV પ્રદર્શિત કરશે, ઈલેકટ્રિક કારની રેસ વધુ રોચક બનશે

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1096 કેસ, 81 સંક્રમિતોના મોત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Embed widget