શોધખોળ કરો

Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ વિભાગમાં જાહેર કરવામાં આવી ભરતી

Recruitment  In Post Department: સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

Recruitment  In Post Department: સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં 105 સહિત દેશભરમાં 1899 જગ્યાની ભરતી જાહેર કરાઈ છે. ગુજરાતમાં પોસ્ટલ આસિસ્ટન્ટ, સૉર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ સહિતની પોસ્ટ માટે 9 ડિસેમ્બર સુધીમાં અરજી મગાવવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 9 ડિસેમ્બર છે. ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી પણ 9 ડિસેમ્બર સુધીમાં કરવાની રહેશે. 18 થી 27 વર્ષ સુધીની વયના ઉમેદવારો અરજી કરી શકશે.

સરકારી નોકરીઓ શોધી રહેલા 10 પાસથી લઇને સ્નાતક ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયા પોસ્ટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.  મુજબ ભારતીય પોસ્ટમાં બમ્પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે છેલ્લી તારીખ 09 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પછી ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં. અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ indiapost.gov.in ની મુલાકાત લેવી પડશે.                                              

આ ભરતી અભિયાન દ્વારા ભારત પોસ્ટમાં કુલ 1899 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટની 598 જગ્યાઓ, પોસ્ટમેનની 585 જગ્યાઓ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 570 જગ્યાઓ, શોર્ટિગ આસિસ્ટન્ટની 143 જગ્યાઓ અને મેલ ગાર્ડની 3 જગ્યાઓ ભરવામાં આવશે.                          

શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશન મુજબ, આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવાની પાત્રતા અલગ રાખવામાં આવી છે. આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પોસ્ટ મુજબ 10/12/ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવા જોઈએ. ઉપરાંત, કેટલીક પોસ્ટ માટે ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.                             

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે પોસ્ટ મુજબ ઉમેદવારોની મહત્તમ ઉંમર 25/27 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.                                         

કેટલી અરજી ફી ચૂકવવી પડશે

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી અભિયાન માટે સામાન્ય અને OBC કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોની ફી શૂન્ય રાખવામાં આવી છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.            

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget