શોધખોળ કરો

Recruitment 2023: એગ્રીકલ્ચરમાં કર્યો છે અભ્યાસ તો આ નોકરી મોટે કરો એપ્લાય, 1 લાખથી વધુ મળશે પગાર

હરિયાણા લોક સેવા આયોગના આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 63 પદો ભરવામાં આવશે. આ અરજી માત્ર ઓનલાઇન થઇ શકે છે.

HPSC Horticulture Development Officer Recruitment 2023: હરિયાણા પબ્લિક સર્વિસ કમીશને હૉર્ટીકલ્ચર ડેવલપમેન્ટ ઓફિસર (ગૃપ-બી) પદ પર યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે, તે કેન્ડિડેન્ટ્સ જે એચપીએસસીના આ પદો પર એપ્લાય કરવા માંગો છો, તે અધિકારિક વેબસાઇટ પર જઇને ફૉર્મ ભરી શકે છે, એ જાણી લો કે આ પદો પર અરજી હજુ શરૂ નથી થઇ. અરજી શરૂ થશે 24 ફેબ્રુઆરી, 2023 થી અને આ પદો પર એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે 16 માર્ચ, 2023. અંતિમ તારીખ પહેલા બતાવવામાં આવેલા ફૉર્મેટમાં એપ્લાય કરી દો. 

ભરવામાં આવશે આટલા પદો - 
હરિયાણા લોક સેવા આયોગના આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 63 પદો ભરવામાં આવશે. આ અરજી માત્ર ઓનલાઇન થઇ શકે છે. આ માટે તમારે એચપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે, જેનું એડ્રેસ છે – hpsc.gov.in.

શું છે યોગ્યતા - 
આ પદો પર એપ્લાય કરવા માટે કેન્ડિડેટ્સની ઉંમર 18 થી 42 વર્ષની વચ્ચેની હોવી જોઇએ, આ વેકેન્સી માટે શૈક્ષણિક યોગ્યતા  માટે બીએસસી એગ્રીકલ્ચર (ઓનર્સ) જેમાં હૉર્ટીકલ્ચર એક વિષય તરીકે હોય, તે કેન્ડિડેટ્સ એપ્લાય કરી શકે છે. કે બીએસસી હૉર્ટીકલ્ચર કરેલા ઉમેદવારો પણ ફૉર્મ ભરી શકે છે. કેન્ડિડેટનનું મેટ્રિક સ્તર સુધી સંસ્કૃત કે હિન્દી ભણેલા હોવા જરૂરી છે. 

કેટલી છે ફી 
આ પદો પર એપ્લાય કરવા માટે જનરલ સેક્રેટરીના કેન્ડિડેટ્સને 1000 રૂપિયા ફી આપવી પડશે, વળી, જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો, એસસી, બીસી-બી, ઇએસએમ અને ઇએસએમ અને ઇડબલ્યૂને ફી તરીકે 250 રૂપિયા આપવા પડશે. 

મળશે સારો પગાર - 
આ પદો પર સિલેક્ટ થવા પર કેન્ડિડેટ્સને સારો પગાર મળશે, નૉટિસમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર, પસંદગી થયેલા કેન્ડિડેટ્સ મહિનાના 35,400 રૂપિયાથી લઇને 1,12,400 રૂપિયા સુધી સેલેરી મેળવી શકે છે, અન્ય કોઇપણ વિષયમાં જાણકારી મેળવવા માટે અધિકારિક વેબસાઇટ પર જઇ શકે છે. 

Naukri Alert: IBમાં નોકરી મેળવવા માટે શાનદાર મોકો, આ પદો પર અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

IB Recruitment 2023: મિનિસ્ટ્રી ઓફ હૉમ અફેયર્સના અંડર આવનારી ઇન્ટેલિજન્સ બ્યૂરોએ કેટલાય પદો માટે એક બમ્પર ભરતી બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા 21 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, જે પછી આને આગળ લંબાવીને 28 જાન્યુઆરી 2023 કરી દેવામાં આવી હતી, તે કેન્ડિડેટ્સ જે આ પદો પર અરજીની યોગ્યતા અને ઇચ્છા રાખે છે, તેમના માટે આજે છેલ્લી તારીખ છે, ઉમેદવાર આઇબીની ઓફિશિયલ વેબસાઇટ mha.gov.in પર જઇને અરજી કરી શકે છે, આ પહેલા ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી હતી, હવે આજે છેલ્લી તારીખ છે.

આ પદોની વિશેષતા એ છે કે આના માટે 10મું પાસ કેન્ડિડેટ્સ જે મેડિકલ અને ફિઝિકલી એકદમ ફિટ છે, તેઓ જ માત્ર અરજી કરી શકે છે. 

માત્ર ઓનલાઇન થશે અરજી - 
ઇન્ટેલિજન્સ બ્યૂરોની આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 1675 પદો ભરવામા આવશે, આ અંતર્ગત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને સિક્યૂરિટી આસિસ્ટન્ટ / એક્ઝીક્યૂટિવ જેવા પદો પર ભરતી થશે. એ પણ જાણી લો કે આ વેકેન્સી માત્ર ઓલાઇન જ એપ્લાય કરી શકાય છે. આ માટે એમએચએ એટલે કે મિનિસ્ટ્રી ઓફ હૉમ અફેયર્સની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ – mha.gov.in. 

કોણ કરી શકે છે અરજી - 
આ પદો પર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસ કરેલ કેન્ડિડેટ્સ એપ્લાય કરી શકે છે. આની સાથે જ કેન્ડિડેટ્સને કૉમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે, અને તે ભારતનો નાગરિક હોવો જોઇએ. આ ઉપરાંત તેનો કોઇપણ પ્રકારનો ક્રિમિનલ રેકોર્ડ ના હોવો જોઇએ. આની સાથે જ કેન્ડિડેટ્સની જે રીઝનમાં પૉસ્ટિંગ થાય છે, તે તે ત્યાની ભાષાનુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ. ઉંમરમર્યાદા આ માટે 18 થી 25 વર્ષની નક્કી કરવામાં આવી છે.

આ પદો પર સિલેક્શન અનેક તબક્કાની પરીક્ષા પાસ કર્યા બાદ થશે. સૌથી પહેલા લેખિત પરીક્ષા આયોજિત કરવામાં આવશે, જેને પાસ કરનારા કેન્ડિડેટ્સે ઇન્ટરવ્યૂ આપવુ પડશે, ઇન્ટરવ્યૂ ક્લિયર કરનારા ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ માટે બોલવવામાં આવશે, અન્ય કોઇપણ વિશે ડિટેલમાં જાણકારી હાંસલ કરવા માટે અધિકારીક વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ ચેક કરી શકો છો. 

કઇ રીતે કરશો અરજી - 
સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર MHA ની અધિકારિક વેબસાઇટ mha.gov.in પર જાઓ. 
સ્ટેપ 2: આ પછી અભ્યર્થી હૉમપેજ પર ભરતી સાથે જોડાયેલી લિન્ક પર ક્લિક કરે. 
સ્ટેપ 3: પછી ઉમેદવારની સ્ક્રીન પર એક પીડીએફ પ્રદર્શિત કરવામાં આવશે. 
સ્ટેપ 4: આ પછી ઉમેદવાર આમાં આપવામાં આવેલી લિન્કને કૉપી કરે, અને આને બ્રાઉઝરના એડ્રેસ બાર પર પેસ્ટ કરે. 
સ્ટેપ 5: હવે સ્ક્રીન પર એક નવુ પેજ ખુલશે. 
સ્ટેપ 6: ઉમેદવાર પોતાના લૉગીન ક્રેડેન્શિયલ જનરેટ કરી અભિયાન માટે અરજીપત્ર ભરે. 
સ્ટેપ 7: પછી ઉમેદવાર અરજી ફીની ચૂકવણી કરે, અને ફૉર્મ સબમિટ કરી દે. 
સ્ટેપ 8: અંતમાં ઉમેદવાર એપ્લીકેશન ફૉર્મની એક પ્રિન્ટ આઉટ કરી લે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
Embed widget