શોધખોળ કરો

Result : UPPSCએ જાહેર કર્યું PCSનું પરિણામ, આ રીતે કરો ચેક

મુખ્ય પરીક્ષા 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2022 દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા લખનૌ, પ્રયાગરાજ અને ગાઝિયાબાદમાં સ્થાપિત કેન્દ્રો પર યોજાઈ હતી.

UPPSC PCS Final Result 2022 Out: ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને આજે UPPSC PCSનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો UPPSCની સત્તાવાર સાઇટ uppsc.up.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. પરિણામમાં ટોપ 10માં 8 મહિલાઓ છે. જ્યારે 364 પોસ્ટ પર 110 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.

મુખ્ય પરીક્ષા 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2022 દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા લખનૌ, પ્રયાગરાજ અને ગાઝિયાબાદમાં સ્થાપિત કેન્દ્રો પર યોજાઈ હતી. કુલ 5311 ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 1070 ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા પાસ કરી અને ઇન્ટરવ્યુમાં બેસવા માટે લાયક બન્યા. પસંદગી પામેલા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ 20 ફેબ્રુઆરીથી 21 માર્ચ 2023 દરમિયાન યોજવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યુમાં કુલ 364 પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

આ રીતે પરિણામ તપાસો

સૌ પ્રથમ ઉમેદવારો UPPSC ની સત્તાવાર સાઇટ uppsc.up.nic.inની મુલાકાત લો.

તે પછી ઉમેદવારો પરિણામ વિભાગમાં જાય છે અને હોમ પેજ પર ઉપલબ્ધ UPPSC PCS મેન્સ પરિણામ 2022 લિંક પર ક્લિક કરે છે.

ત્યારબાદ એક નવી PDF ફાઈલ ખુલશે જ્યાં ઉમેદવારોના રોલ નંબર આપવામાં આવશે.

હવે પરિણામ તપાસો અને પૃષ્ઠ ડાઉનલોડ કરો.

આ પછી, વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

સીધી લિંકની મદદથી પરિણામ તપાસો

PM Modi : 48 કલાકમાં અજીત પવારે ફરી કર્યા PM મોદીના વખાણ, નવા-જુનીના એંધાણ?

Ajit Pawar On PM Modi : એનસીપી નેતા અજિત પવાર એક અઠવાડિયામાં ફરી એકવાર પાર્ટી લાઈન વિરૂદ્ધમાં જઈને પીએમ મોદીના બે મોઢે વખાણ કરી રહ્યાં છે. અગાઉ તેમણે પીએમ મોદીને મળી રહેલા જનાદેશનું સમર્થન કર્યું હતું. હવે તેમણે પોતાની પાર્ટી અને વિરોધ પક્ષથી વિરૂદ્ધ જતા ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગનું સમર્થન કર્યું છે. પવારે પીએમ મોદીની ડિગ્રીને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું.

એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારે કહ્યું હતું કે, મને ઈવીએમમાં પૂરો વિશ્વાસ છે. એક વ્યક્તિ EVM સાથે છેડછાડ કરી શકતી નથી, તે એક મોટી સિસ્ટમ છે. હારેલી પાર્ટી ઈવીએમને દોષ આપે છે, પરંતુ તે લોકોનો આદેશ છે.

NCP નેતાને પૂછવામાં આવ્યું હતું કે, MVAમાં સામેલ શિવસેના (ઉદ્ધવ)ના મુખપત્ર સામનામાં EVMને નિશાન બનાવવામાં આવ્યું છે. સામનામાં તેમણે કેન્દ્ર સરકારને બાંગ્લાદેશની જેમ ઈવીએમને બદલે બેલેટ બોક્સ દ્વારા ચૂંટણી કરાવવાનો પડકાર ફેંક્યો હતો. આ અંગે અજિત પવારે કહ્યું હતું કે, મને વ્યક્તિગત રીતે ઈવીએમમાં વિશ્વાસ છે. જો ઈવીએમમાં ખામી હોત તો છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકાર ન હોત.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget