શોધખોળ કરો

SBI Clerk Mains Result 2025: SBIએ જાહેર કરી ક્લાર્ક મેન્સ પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ, આ રીતે કરી શકશો ચેક

SBI Clerk Mains Result 2025: ઘણા સમયથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક સારા સમાચાર છે

SBI Clerk Mains Result 2025:  ઘણા સમયથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક સારા સમાચાર છે. SBI ક્લાર્ક મેન્સ પરીક્ષા 2025નું ફાઇલ પરિણામ આખરે જાહેર થયું છે. એપ્રિલમાં આ પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો હવે SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને તેમના રોલ નંબર અથવા નામ દ્વારા પોતાનું પરિણામ ચકાસી શકે છે.

પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી

SBI ક્લાર્ક ભરતી પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. અગાઉ પ્રિલિમ પરીક્ષા 22, 27, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2025ના રોજ લેવામાં આવી હતી, જેનું પરિણામ 28 માર્ચે આવ્યું હતું. આ પછી મુખ્ય પરીક્ષા 10 અને 12 એપ્રિલના રોજ લેવામાં આવી હતી, જેમાં ઉમેદવારો પાસેથી કુલ 190 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પેપર 200 ગુણનું હતું અને 2 કલાક 40 મિનિટનો હતો. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ લાગુ હતું, એટલે કે, દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણ કાપવામાં આવ્યા હતા.

13,735 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

આ વખતે SBI એ દેશભરમાં તેની શાખાઓમાં ક્લાર્કની જગ્યાઓ માટે કુલ 13,735 જગ્યાઓ બહાર પાડી હતી. આમાંથી 5870 જગ્યાઓ સામાન્ય શ્રેણી માટે, 1361 જગ્યાઓ EWS માટે, 3001 જગ્યાઓ OBC માટે, 2118 જગ્યાઓ SC શ્રેણી માટે અને 1385 જગ્યાઓ ST શ્રેણી માટે અનામત છે.

પરિણામ કેવી રીતે તપાસવું

સ્ટેપ-1: પરિણામ તપાસવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર સાઇટ sbi.co.in પર જવું જોઈએ.

સ્ટેપ 2: આ પછી ઉમેદવારોએ હોમપેજ પર Careers સેક્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3: પછી ઉમેદવારો “SBI Clerk Final Result 2025” લિંક ઓપન કરો.

સ્ટેપ 4: હવે ઉમેદવારની સામે એક PDF ફાઇલ ખુલશે જેમાં બધા પસંદ કરેલા ઉમેદવારોના રોલ નંબર હશે.

સ્ટેપ 5: Ctrl+F દબાવો અને તમારો રોલ નંબર અથવા નામ લખો અને ચેક કરો.

સ્ટેપ 6: આ PDF ડાઉનલોડ કરો અને સેવ કરો.

જો તમે ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો હવે તમારી રાહ જોવાનો અંત આવ્યો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા યુવાનો માટે એક શાનદાર તક લઈને આવી છે. બેન્કે 4500 એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ તક ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ બેન્કિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરવા માંગે છે.

આ ભરતી મારફતે તમને બેન્કમાં કામ કરવાની તક મળશે જ પરંતુ દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે, જેથી તમે તમારા અભ્યાસ અથવા અન્ય જરૂરિયાતોનો ખર્ચ સરળતાથી ચલાવી શકો. આ ભરતી માટે અરજી પ્રક્રિયા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ www.centralbankofindia.co.in પર શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 25 જૂન 2025 સુધી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા તમારે NATS પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે, કારણ કે રજિસ્ટ્રેશન વગરની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio Platforms IPO: બે કલાકમાં જ સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયો ₹30,213 કરોડનો IPO, બનાવ્યો મોટો રેકોર્ડ
Jio Platforms IPO: બે કલાકમાં જ સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયો ₹30,213 કરોડનો IPO, બનાવ્યો મોટો રેકોર્ડ
Embed widget