શોધખોળ કરો

SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં બેન્કિંગ સિવાય રેલવે, પોલીસ સહિત વિવિધ વિભાગોમાં નોકરીઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

Government Jobs Notification 2025:  સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં બેન્કિંગ સિવાય રેલવે, પોલીસ સહિત વિવિધ વિભાગોમાં નોકરીઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સિવાય સુપ્રીમ કોર્ટેમાં કોર્ટ માસ્ટર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોટિફિકેશન બહાર પાડ્યું છે

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્લાર્કની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અહીં અરજી કરવાની છેલ્લી તારીખ 27મી ડિસેમ્બર છે. ઉમેદવારો ભારતીય સ્ટેટ બેન્કની સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.

દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી માટેની પરીક્ષા નવેમ્બરથી ડિસેમ્બર 2025 દરમિયાન લેવામાં આવશે. આ માટે અરજીની પ્રક્રિયા સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. આ માટે અરજી કરવા માટે 1 ઓક્ટોબર, 2025 સુધીનો સમય આપવામાં આવશે.

આર્મી ઓર્ડિનેન્સ કૉર્પ્સ અને ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં અવસર

આર્મી ઓર્ડિનન્સ કૉર્પ્સ મટીરીયલ આસિસ્ટન્ટ, જૂનિયર ઓફિસ, આસિસ્ટન્ટ, સિવિલ મોટર ડ્રાઈવર, ટેલી ઓપરેટર ગ્રેડ 2, ફાયરમેન, કારપેન્ટર અને જોઇનર, MTS અને ટ્રેડ્સમેન મેટ સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલુ રાખે છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ સિવાય ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)માં હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. ઉમેદવારો ITBP ની સત્તાવાર વેબસાઇટ itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક

ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કોર્ટ માસ્ટર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની 107 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.                                                                                                     

UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Embed widget