શોધખોળ કરો

Scholarship Scheme: PM YASASVI સ્કૉલરશીપ સ્કીમ માટે અરજી પ્રક્રિયા શરૂ, આ રીતે કરો એપ્લાય

આ સ્કીમ માટે ફક્ત તે જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે, જેમની માતા-પિતાની વાર્ષિક આવક 2.5 લાખથી વધુ ના થતી હોય.

Scholarship Scheme: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્કૉરશિપ (Scholarship) લઇને આવી છે. NTAએ PM Young achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI) માટે સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ માંગી છે. YASASVI  અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને બિન-અધિસૂચિત, ખાનાબદોશ અને અર્ધ ઘુમંતૂ જનજાતિ (DNT/SNT) શ્રેણી માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સ્થાપિત એક સ્કૉરશીપ સ્કીમ છે, જે ધોરણ 9 કે ધોરણ 11 માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે છે. આ સ્કીમ માટે ફક્ત તે જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે, જેમની માતા-પિતાની વાર્ષિક આવક 2.5 લાખથી વધુ ના થતી હોય.

સ્કૉલરશીપ માટે આવી રીતે થશે વિદ્યાર્થીઓનુ સિલેક્શન -
YASASVI 2022 માટે વિદ્યાર્થીઓને શૉર્ટલિસ્ટ કરવા માટે, NTA 11 સપ્ટેમ્બરે MCQ ફૉર્મેટમાં એક એન્ટ્રન્સ પરીક્ષા આયોજિત કરશે. આ માટે અરજી પ્રક્રિયા 27 જુલાઇથી શરૂ થઇ છે અને ફૉર્મ જમા કરવાની અંતિમ તારીખ 26 ઓગસ્ટ રાત્રે 11:50 વાગ્યા સુધી છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ yet.nta.ac.in પર જઇને પોતાનુ એપ્લિકેશન ફૉર્મ ભરી શકે છે. 

PM YASASVI Scheme માટે આ રીતે કરો એપ્લાય - 

સ્ટેપ 1: વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ yet.nta.ac.in પર જાય.
સ્ટેપ 2: આ પછી વેબસાઇટ પર આપવામાં આવેલી Registerની લિન્ક પર ક્લિક કરો. 
સ્ટેપ 3: હવે પોતાનુ નામ, ઇમેલ, જન્મતારીખ અને પાસવર્ડ  સબમીટ કરીને એકાઉન્ટ બનાવો. 
સ્ટેપ 4: હવે Login પર ક્લિક કરો અને એપ્લીકેશન નંબર અને પાસવર્ડ સબમીટ કરીને લૉગઇન કરો. 
સ્ટેપ 5: આ પછી પોતાનુ એપ્લીકેશન ફોર્મ જમા કરો. 
સ્ટેપ 6: તમામ પ્રક્રિયા પુરી કર્યા બાદ એપ્લીકેશનની પ્રિન્ટ લઇ લો. 

આ પણ વાંચો.........

Weight Loss: સ્પોટ વેઈટ લોસ શું છે, શું કોઇ એક જ શરીરના ભાગમાંથી વજન ઓછું કરી શકાય છે?

Breakfast tips : નાસ્તાના મેનુમાં આ 5 ફૂડને સામેલ કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા

ITR Filing Last Date: 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરી દો ITR, 1 ઓગસ્ટથી લાગશે આટલો દંડ

Falguni Nayar: Nykaa ના સ્થાપક ફાલ્ગુની નાયર દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા બની, સંપત્તિમાં 963 ટકાનો ઉછાળો

સસ્તી કિમતે હાઇટેક ફિચર્સ સાથે આવે છે આ 5 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આ ફોન્સમાં શું શું મળે છે ફેસિલિટી

Wrinkles Home Remedy: 30 વર્ષ બાદ ચહેરા પર પડવા લાગી છે કરચલીઓ, તો અપનાવો આ સરળ કારગર ઉપાય

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget