(Source: ECI/ABP News/ABP Majha)
ટ્વિટર પર કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે ગુજરાત કે સ્કૂલ દેખો ? જાણો વિગત
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા સ્કૂલોની મુલાકાત લઈ રહ્યા છે. જેને લઈ સોશિયલ મીડિયા ટ્વિટર પર #GujaratKeSchoolDekho ટ્રેન્ડ થઈ રહ્યું છે.
અમદાવાદઃ ગત સપ્તાહે રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. તેમણે હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. શિક્ષણમંત્રી બોલ્યા હતા કે જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે. જે બાદ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પલટવાર વાર કર્યો હતો અને કહ્યું કે ગુજરાતમાં શિક્ષા વ્યવસ્થામાં કોઈ કામ નથી થયું. હું સોમવારે ગુજરાતની શાળાઓને જોવા આવીશ,ત્યાંની સ્થિતિ કેવી તે પણ આપણે ચકાસીએ.
See Government School of Gujarat..#GujaratKeSchoolDekho pic.twitter.com/ljnoCB0uvc
— Smit Jargaliya (@Smit_Jargaliya) April 11, 2022
સિસોદીયાના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને જાહેરાત પ્રમાણે આજે ગુજરાતમાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં તેઓ સ્કૂલોની મુલાકાત લઈ રહ્યા છે. જેને લઈ સોશિયલ મીડિયા ટ્વિટર પર #GujaratKeSchoolDekho ટ્રેન્ડ થઈ રહ્યું છે.
Condition of BJP's Govt School No. 2 EXPOSED by Delhi's Education Minister @msisodia
— Harpreet Singh Bedi (@iHarpreetSBedi) April 11, 2022
📍Sisdar Kendravati Shala, Bhavnagar, Gujarat#GujaratKeSchoolDekho pic.twitter.com/xBIMrmzy3w
Ahmedabad
— Dr Safin 🇮🇳 (@HasanSafin) April 11, 2022
A government school in the centre of the city
Taluka Panchayat - BJP
Zila Panchayat - BJP
AMC - BJP
State - BJP
Centre BJP
27 years of development
12 years of Modi regime
#GujaratKeSchoolDekho pic.twitter.com/VNToI3r67i
Lakhtar Taluka,Surendranagar
— Dr Safin 🇮🇳 (@HasanSafin) April 11, 2022
12 Years of Modi as CM
7 years of Modi as PM
27 years of BJP in state,corporation,Zila Panchayat
Still they did nothing on education. This is reality of Gujarat model.
#GujaratKeSchoolDekho pic.twitter.com/NpbvZGfZ3N
Kisol Village,Viramgam,Ahmedabad district
— Dr Safin 🇮🇳 (@HasanSafin) April 11, 2022
This is what BJP has given in return of votes to people of Gujarat in last 27 years.#GujaratKeSchoolDekho pic.twitter.com/0obGxSeSoW
Sisdar school number 83,Jamnagar
— Dr Safin 🇮🇳 (@HasanSafin) April 11, 2022
Central government ministers,Gujarat ministers have come from this area.
Still they didn’t care to improve condition of government schools. They all have their own private schools. They just care about money. #GujaratKeSchoolDekho pic.twitter.com/xLdQt2L61C
This is the condition of government schools in Education minister of Gujarat Jitu Vaghani’s assembly constituency. He was BJP Gujarat’s president for many years. Just imagine what would be condition in rural Gujarat’s schools?#GujaratKeSchoolDekho pic.twitter.com/Ic4WdzE11c
— Aditya Mishra (@AdityaM34840405) April 11, 2022
Education Loan Information:
Calculate Education Loan EMI