શોધખોળ કરો

10th Result: અમદાવાદમાં રીક્ષાચાલકના પુત્રએ કરી કમાલ,ધોરણ 10મા મેળવ્યા 99.95 પર્સન્ટાઈલ

10th Result: આજે ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. ધોરણ 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે.

10th Result: આજે ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. ધોરણ 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પણ 99.11 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ આવ્યું છે.

રીક્ષા ચાલકના પુત્ર એ કરી કમાલ

પરિશ્રમ એ જ પારસમણિ આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે અમદાવાદના એચબીકેમાં અભ્યાસ કરતા જૈમીન કાય્સત જેને ધોરણ 10 માં 99. 95 પર્સન્ટાઈલ અને 98% આવ્યા છે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ જૈમીને તનતોડ મહેનત કરી જેનું પરિણામ આજે તેણે મળ્યું છે. તમને જણાવી દઈએ કે, જૈમીનના પિતા અલ્પેશભાઈ રીક્ષા ચાલક છે. રીક્ષા ચલાવીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. એક તરફ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ દીકરાના ભણવાની લગન જોઈને તેને ટ્યુશન પણ કરાવતા. જૈમીન પાછળ તેના માતા પિતાએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે જેનું પરિણામ આજે જૈમીનને મળ્યું છે.

  • ધો. 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર
  • મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ
  • ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ
  • ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ
  • બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો
  • ખેડા 72.55 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો
  • રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ
  • રાજ્યની 201 શાળાનું 30 ટકાથી ઓછુ પરિણામ
  • 45 શાળાઓનું પરિણામ આવ્યું શૂન્ય ટકા
  • રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 હજાર 55
  • રાજ્યમાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86 હજાર 459
  • ધો. 10માં ફરી વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ મારી બાજી
  • ધો. 10માં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા
  • ધો. 10માં વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા

વેબસાઇટથી પરિણામ આ રીતે કરો ચેક

  • GSEBની ઓફિશ્યલ વેબસાઇટ પર જાવ
  • ગુજરાત SSC Result પર કિલક કરો
  • રિઝલ્ટ લીંકમાં રોલ નંબર એન્ટર કરો
  • બાદ આપને માર્કશીટ જોવા મળશે જેને ડાઉનલોડ કરી શકો છો
  • વોટસઅપમાં આ રીતે ચકાશો રિઝલ્ટ

વિદ્યાર્થીઓ વોટસઅપ દ્વારા સીધો પોતાનો સીટ નંબર એન્ટર કરીને રિઝલ્ટ જાણી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના GSEB ssc ધોરણ 10 રિઝલ્ટ whatapp દ્રારા 6357300971 પર તેમનો સીટ નંબર સેન્ડ કરી રિઝલ્ટ જોઇ શકશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget