શોધખોળ કરો

UGC NET 2024ની પુનઃપરીક્ષાનું સુધારેલું સમયપત્રક કરાયું જાહેર, અહીં જુઓ તારીખ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ UGC NET પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. UGC NET પરીક્ષા 21મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન બે શિફ્ટમાં CBT મોડમાં લેવામાં આવશે.

UGC-NET 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ UGC NET  પુન:પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. UGC NET પરીક્ષા 21મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન બે શિફ્ટમાં CBT મોડમાં લેવામાં આવશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પહેલી શિફ્ટ બપોરે 9-12 વાગ્યા સુધી ચાલશે જ્યારે બીજી શિફ્ટ બપોરે 3-6 વાગ્યા સુધી ચાલશે. વિષયવાર ટાઈમ ટેબલ રાખવામાં આવેલ છે. UGC NET જૂન 2024 ની પરીક્ષા 21 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બરની વચ્ચે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર સ્થાન સંબંધિત સૂચના NTA વેબસાઇટ્સ ugcnet.nta.ac.in અને nta.ac પર ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત NTA એ પણ માહિતી આપી હતી કે પરીક્ષા કેન્દ્રના શહેરની માહિતી સંબંધિત સૂચના પરીક્ષાના 10 દિવસ પહેલા એજન્સીની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in અને nta.ac.in પર પ્રદર્શિત કરવામાં આવશે. UGC NET પરીક્ષા 21મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન બે શિફ્ટમાં CBT મોડમાં લેવામાં આવશે. 

UGC NET 2024ની પુનઃપરીક્ષાનું સુધારેલું સમયપત્રક કરાયું જાહેર, અહીં જુઓ તારીખ

તમને જણાવી દઈએ કે 18 જૂને NTAએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે તેણે 9.08 લાખ ઉમેદવારો માટે UGC NET જૂનની પરીક્ષા સફળતાપૂર્વક યોજી છે. જો કે, એક દિવસ પછી, શિક્ષણ મંત્રાલયે કહ્યું કે તેને માહિતી મળી છે કે પરીક્ષામાં ચેડા કરવામાં આવ્યા છે અને પરીક્ષા રદ કરવામાં આવી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ કહ્યું હતું કે પરીક્ષાનું પ્રશ્નપત્ર ડાર્કનેટ પર લીક થયું હતું. નોંધનીય છે કે છેલ્લા સમય સુધી એનટીએ સીબીટી મોડમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ, જુનિયર રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) અને પીએચડી એડમિશન માટે યુજીસી નેટ પરીક્ષાનું  CBT મોડમાં આયોજન કરતું હતું. જો કે, એજન્સીએ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે જૂનની પરીક્ષા પેન અને પેપર મોડમાં અને એક જ દિવસે લેવામાં આવશે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દેશભરની યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જુનિયર પ્રોફેસર ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે વર્ષમાં બે વાર UGC NET પરીક્ષા લેવામાં આવે છે. પીએચડીમાં પ્રવેશ માટે પણ યુજીસી નેટમાં સ્કોર કરવો જરૂરી છે.

UGC NET 2024 એડમિટ કાર્ડ અને અન્ય માહિતી સંબંધિત પ્રશ્નો અને નવા અપડેટ્સ માટે, ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ જોઈ શકે છે.

વધુ માહિતી માટે, તમે UGC NET સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરીને તેની મુલાકાત લઈ શકો છો.    પરીક્ષા કેન્દ્રના શહેરની માહિતી સંબંધિત સૂચના પરીક્ષાના 10 દિવસ પહેલા એજન્સીની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in અને nta.ac.in પર પ્રદર્શિત કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget