શોધખોળ કરો

UGC NET Exam 2023: UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, આ ડાયરેક્ટ લિંકથી ફટાફટ ડાઉનલોડ કરો

UGC NET Exam 2023 Admit Card Released: નોંધનીય છે કે યુજીસી નેટ પરીક્ષા દેશના પસંદગીના કેન્દ્રો પર 83 વિષયોમાં લેવામાં આવશે. પરીક્ષા 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2023 સુધી ચાલશે

UGC NET Exam 2023 Admit Card Released: UGC NET ડિસેમ્બર પરીક્ષા 2023 એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. જે ઉમેદવારો આ વર્ષની UGC NET પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેને ડાઉનલોડ કરી શકે છે. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – ugcnet.nta.ac.in. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 6ઠ્ઠી, 7મી અને 8મી ડિસેમ્બરે યોજાનારી UGC NET પરીક્ષા માટે હમણાં જ એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. તેથી આ દિવસે જેમની પરીક્ષાઓ છે તે જ ઉમેદવારોએ વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું જોઈએ.              

નોટિસમાં શું લખ્યું છે

નોંધનીય છે કે યુજીસી નેટ પરીક્ષા દેશના પસંદગીના કેન્દ્રો પર 83 વિષયોમાં લેવામાં આવશે. પરીક્ષા 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2023 સુધી ચાલશે. ભાવિ તારીખો માટેના એડમિટ કાર્ડ પણ સમયાંતરે બહાર પાડવામાં આવશે. આ પરીક્ષાના થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોની પરીક્ષા આગામી દિવસોમાં નિર્ધારિત છે તેઓએ સત્તાવાર વેબસાઇટ પરથી અપડેટ લેતા રહેવું જોઈએ.         

આ નોટિસ હવે જાહેર કરાયેલ એડમિટ કાર્ડની સાથે આપવામાં આવી છે, જેમાં લખેલું છે કે, '6, 7 અને 8 ડિસેમ્બર 2023ના રોજ યોજાનારી UGC NET ડિસેમ્બર 2023ની પરીક્ષાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.              

આ સરળ સ્ટેપ્સથી ડાઉનલોડ કરો                       

UGC NET પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે ugcnet.nta.ac.in પર જાવ.

-અહીં હોમપેજ પર UGC NET Dec 2023 એડમિટ કાર્ડ નામની લિંક હશે તેના પર ક્લિક કરો.

-આમ કર્યા પછી જે નવું પેજ ઓપન થયું છે તેમાં તમારી ડિટેઇલ્સ જેમ કે એપ્લીકેશન નંબર, ડેટ ઓફ બર્થ વગેરે માહિતી આપો.

-હવે તેને સબમિટ કરો અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.

-તેની હાર્ડકોપી કાઢી લો. આ ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે.                           

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

Embed widget