શોધખોળ કરો

UPSC CMS 2022 Notification : યુપીએસસીની સંયુક્ત તબીબી સેવા પરીક્ષાનું નોટિફિકેશન થયું જાહેર, 687 પદ પર કરવામાં આવશે ભરતી

UPSC CMS 2022 Notification : અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ છે. આ ભરતી માટેની પરીક્ષા 17 જુલાઇ 2022 ના રોજ યોજાઈ શકે છે.

UPSC CMS 2022 Notification :  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે, એટલે કે 6ઠ્ઠી એપ્રિલ 2022 ના રોજ સંયુક્ત તબીબી સેવા પરીક્ષા માટે સૂચના જારી કરી છે. UPSC CMS નોટિફિકેશન 2022 કમિશન દ્વારા સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in પર બહાર પાડવામાં આવ્યું છે, આ ભરતી પ્રક્રિયા અનુસાર કુલ 687 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

CMS પરીક્ષા 2022 માટે નોટિફિકેશન બહાર પડવાની સાથે જ અરજીની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો તેમની અરજી કમિશનના એપ્લિકેશન પોર્ટલ, upsconline.nic.in પર સબમિટ કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ છે. આ ભરતી માટેની પરીક્ષા 17 જુલાઇ 2022 ના રોજ યોજાઈ શકે છે.

શૈક્ષણિક લાયકાત

મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS ડિગ્રી મેળવેલી હોય તેવા ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરી શકશે. આ ઉપરાંત જેમણે ફાઈનલ પરીક્ષા આપી હોય તેઓ પણ અરજી કરી શકશે, પરંતુ આ ઉમેદવારોએ નિર્ધારિત છેલ્લી તારીખ પહેલા પાસ થવું જરૂરી રહેશે.

વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1લી ઓગસ્ટ 2022ના રોજ 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, અનામત શ્રેણીઓ (SC, ST, OBC અને અન્ય) ના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 200 ચૂકવવાના રહેશે. મહિલા ઉમેદવારો, SC, ST, PWBD ઉમેદવારો અને અલગ-અલગ-વિકલાંગ ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કેવી રીતે કરશો અરજી

ઓનલાઈન અરજી કરવા માટે, ઉમેદવારોએ UPSC ના સત્તાવાર પોર્ટલ, upsconline.nic.in ની મુલાકાત લેવી પડશે. આ હોમપેજ પર ઉપલબ્ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની વિવિધ પરીક્ષાઓ માટે ઑનલાઇન અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો. હવે એક નવી ટેબ ખુલશે. અહીં તમે નોંધણી અને અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Embed widget