શોધખોળ કરો

DDC Election Result Updates: 74 સીટ સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી, પ્રથમવાર ઘાટીમાં મળી જીત

અપક્ષોએ પણ સારો દેખાવ કર્યો છે. અપક્ષના ખાતામાં હજુ સુધી 49 સીટો આવી છે. કોંગ્રેસને 25 સીટો મળી છે.

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. કુલ 280 સીટમાંથી હાલ 273 સીટના પરિણામ સામે આવી ચુક્યા છે. ફારુક અબદુલ્લાના આગેવાની હેઠળના ગઠબંધને 140 સીટ જીતી છે. અત્યાર સુધીના મત ગણતરીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે. ભાજપના ખાતામાં 74 બેઠક આવી છે. અપક્ષોએ પણ સારો દેખાવ કર્યો છે. અપક્ષના ખાતામાં હજુ સુધી 49 સીટો આવી છે. કોંગ્રેસને 25 સીટો મળી છે. બીજેપીનું પ્રદર્શન કાશ્મીર ઘાટીના મુકાબલે જમ્મુમાં સારું રહ્યું છે. ગુપકાર ગઠબંધન ડીડીસી ચૂંટણીને કલમ 370 હટવાના જનમત સંગ્રહની રીતે જોઈ રહ્યું છે. ડીડીસી ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામ BJP 74 J&K NC 66 Independent 49 J&K PDP 26 INC 25 JKAP 12 JKPC 8 CPI (M) 5 JKPM 3 PDF 2 JKNPP 2 BSP 1 બીજેપીને ઘાટીમાં ત્રણ સીટ મળી છે. ઘાટીમાં જીતથી ઉત્સાહિત બીજેપીના મહાસચિવ વિબોધ ગુપ્તાએ પાર્ટીના વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, ઘાટીના લોકોએ પ્રધાનમંત્રી મોદીના નૃત્વમાં વિશ્વાસ મુક્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી

ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ

શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે

અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો

ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 

Embed widget