શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકસભા 2019 : બપોરે 1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું નોંધાયું મતદાન? જાણો વિગત
બપોરે 1 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે, જેમાં જમ્મુ અને કશ્મીરમાં સૌથી ઓછું 6.66 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 52.37 ટકા મતદાન નોંધાયું છે.
![લોકસભા 2019 : બપોરે 1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું નોંધાયું મતદાન? જાણો વિગત 38.39 percent voting in forth phase of lok sabha poll 2019 લોકસભા 2019 : બપોરે 1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું નોંધાયું મતદાન? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/29135155/voting.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ આજે લોકસભાની ચૂંટણી માટેના ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે, જેમાં જમ્મુ અને કશ્મીરમાં સૌથી ઓછું 6.66 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 52.37 ટકા મતદાન નોંધાયું છે. મુંબઈમાં પણ મતદારોમાં ભારે નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં માત્ર 29.24 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધીમાં કુલ મતદાન 38.39 ટકા થયું છે.
બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 38.39 ટકા મતદાન
- બિહાર- 37.71 ટકા
- ઉત્તર પ્રદેશ- 34.19 ટકા
- જમ્મુ અને કશ્મીર- 6.66 %
- મધ્યપ્રદેશ - 43.39 %
- મહારાષ્ટ્ર - 29.24 %
- ઓડિશા- 35.79 %
- રાજસ્થાન - 44.51 %
- પશ્ચિમ બંગાળ 52.37 ટકા
- ઝારખંડ- 44.90 ટકા
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)