શોધખોળ કરો

ભારતના એક્ઝિટ પૉલથી પાકમાં હાહાકાર, 19 કલાકમાં 88% પાકિસ્તાનીઓએ ગૂગલ પર સર્ચ કર્યો ‘નરેન્દ્ર મોદી’ કીવર્ડ

પાડોશી દેશ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યાં છે. ગૂગલ સર્ચમાં નરેન્દ્ર મોદી ટૉપ પર છે

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા નથી પણ એક્ઝિટ પૉલને લઇને દેશમાં વાદ-વિવાદ શરૂ થઇ ગયો છે. દેશની મોટી મોટી એજન્સીઓના એક્ઝિટ પૉલમાં નરેન્દ્ર મોદી સરકાર ફરીથી બનવા જઇ રહી છે. ભારતના આ એક્ઝિટ પૉલથી હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હાહાકાર મચી ગયો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યાં છે. ગૂગલ સર્ચમાં નરેન્દ્ર મોદી ટૉપ પર છે. ભારતના એક્ઝિટ પૉલથી પાકમાં હાહાકાર, 19 કલાકમાં 88% પાકિસ્તાનીઓએ ગૂગલ પર સર્ચ કર્યો ‘નરેન્દ્ર મોદી’ કીવર્ડ ગૂગલ સર્ચના આંકડા પ્રમાણે, 19 મે, 2019ની સાંજે 4.26 મિનીટથી લઇને 20 મેના બપોરે 11.22 વાગ્યા સુધી ‘નરેન્દ્ર મોદી’ કીવર્ડને પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. પાડોશી દેશમાં 88% લોકોએ ‘નરેન્દ્ર મોદી’ને સર્ચ કર્યા હતા. આ મામલે તેમને ભારતીયોને પણ પાછળ છોડી દીધા છે.
ભારતના એક્ઝિટ પૉલથી પાકમાં હાહાકાર, 19 કલાકમાં 88% પાકિસ્તાનીઓએ ગૂગલ પર સર્ચ કર્યો ‘નરેન્દ્ર મોદી’ કીવર્ડ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા

KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 

₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 

Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?

ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 

રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો

Embed widget