શોધખોળ કરો
Advertisement
ABP Exit Poll: દિલ્હીમાં BJPને કેટલી સીટ મળશે ? આંકડો જાણીને ચોંકી જશો
દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપને મળી રહી હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે.
જેમાં 5 બેઠકો ભાજપને મળી રહી હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે. અહીંયા કોંગ્રેસ, આમ આદમી પાર્ટીને 1-1 બેઠક મળતી હોવાનું પોલમાં જાણવા મળ્યું છે.
લોકસભા ચૂંટણી: સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ
ABP Exit Poll : 2014માં કોને કેટલી બેઠક મળી હતી? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement