શોધખોળ કરો

અભિનેતા અક્ષય કુમારે લીધો PM મોદીનો ઈન્ટરવ્યૂ, જણાવી રોચક વાતો

અભિનેતા અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો અક્ષય કુમાર સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ઈન્ટરવ્યૂના ટીઝરનો છે. જેમાં અક્ષય કુમાર પીએમ મોદી સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.

મુંબઈ: અભિનેતા અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો અક્ષય કુમાર સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ઈન્ટરવ્યૂના ટીઝરનો છે. જેમાં અક્ષય કુમાર પીએમ મોદી સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. અક્ષય કુમારે આપેલી જાણકારી મુજબ ઈન્ટરવ્યૂ બુધવારે સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે. અક્ષય કુમારે દાવો કર્યો છે કે પીએમ મોદી વિશે ક્યારેય પણ ન જાણી હોય તેવી માહિતી મેળવો. જાહેર કરવામાં આવેલા વીડિયોમાં અક્ષય કુમાર પીએમ મોદીને તેમના માતા વિશે વાત કરી રહ્યા છે. અક્ષય કુમારે આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું, 'સમગ્ર દેશ ચૂંટણી અને રાજકારણ વિશે વાત કરી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અક્ષય કુમાર સાથે સંપૂર્ણપણે બીન રાજકીય વાત કરી હતી. એએનઆઈના માધ્યમથી સવારે 9 વાગ્યે આ ઈન્ટરવ્યૂને જુઓ અને તેમના વિશે ન જાણી હોય તેવી માહિતી મેળવો.'

ટોપ સ્ટોરી

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન

જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય

બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ

Embed widget