શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીની જીતની ખુશીમાં આ એક્ટ્રેસે ચા-પકોડા બનાવી ઉજવણી કરી, તસવીરો થઈ વાયરલ
ભાજપની ભવ્ય જીતને લઇને દેશભરમાંથી નરેન્દ્ર મોદી અને બીજેપી પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. બોલિવૂડ હસ્તિઓ પણ તેમની જીત પર ઉજવણી કરી રહ્યાં છે.
મુંબઈ: લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભવ્ય જીત પર તેઓને ચારે બાજુથી શુભેચ્છાઓ મળી રહી છે. રાજકીય નેતાઓની સાથે સાથે બોલિવૂડ હસ્તિઓ પણ મોદીની જીતની ઉજવણી કરી રહ્યાં છે. તેની વચ્ચે બોલિવૂડ ક્વિન કંગના રનૌત પણ પાછળ નથી રહી તેણે પણ પીએમ મોદીની જીતની ઉજવણી ખૂબજ અલગ અંદાજમાં કરી.
કંગના રનૌતે નરેન્દ્ર મોદીની જીતની ખુશીમાં પોતાના ઘરે જ પાર્ટી રાખી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કંગનાએ ઘરે ચા-પકોડા બનાવી સૌથી સાથે ઉજવણી કરી હતી.
પીએમ મોદીને જીતના અભિનંદન આપતાની સાથે જ ટ્રૉલ થઇ આ એક્ટ્રેસ, લોકોએ પુછ્યુ- ક્યારે જાઓ છો પાકિસ્તાન? બોલિવૂડની આ એક્ટ્રેસે જે-જે ઉમેદવાર માટે પ્રચાર કર્યો એ બધાની થઈ હાર કંગનાની બહેન રંગોલી ચંડેલે ટ્વિટર પર ફોટો શેર કરતાલખ્યું કે,. કંગના ક્યારેક જ જમવાનું બનાવે છે જ્યારે તે વધારે ખુશ હોય છે. તેમણે અમને નરેન્દ્ર મોદીની જીતની ખુશીમાં ચા-પકોડાની પાર્ટી આપી. કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાહુલ ગાંધીના રાજીનામાને લઈને અટકળો તેજ, જુઓ વીડિયોKangana cooks rarely, when she is absolutely exhilarated, today she treated us with chai pakodas for @narendramodi Ji’s win #JaiHind #JaiBharat ???????? ???? pic.twitter.com/6hJIuxby9W
— Rangoli Chandel (@Rangoli_A) May 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion