શોધખોળ કરો

વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ચૂંટણી પ્રચારની કરી શરૂઆત, રાંચીમાં કર્યો રોડ શો

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે રાંચીમાં એરપોર્ટથી લઇને બિરસા ચોક સુધી રોડ શો કર્યો હતો.

રાંચીઃલોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે રાંચીમાં એરપોર્ટથી લઇને બિરસા ચોક સુધી રોડ શો કર્યો હતો. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રોડ શોમાં પહોંચ્યા હતા. ખુલ્લી જીપમાં વડાપ્રધાને તમામ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. બિરસા ચોક પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાની પ્રતિમા પર હાર પહેરાવ્યો હતો. વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. બાદમાં બુધવારે રાંચીમાં ચૂંટણી સભા સંબોધિત કરશે. રોડ શોમાં આવેલા લોકોએ કહ્યું કે, તેમના વડાપ્રધાન પ્યોર છે. દેશને મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે. વડાપ્રધાન મોદીએ પ્રથમવાર ઝારખંડમાં રોડ શો કર્યો હતો.

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Embed widget