શોધખોળ કરો
Advertisement
PM મોદીના ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર અક્ષય કુમારને ફેન્સે કર્યો ટ્રૉલ, વાંચો મજેદાર રિએક્શન
મોદી અને અક્ષય કુમાર વચ્ચેના ઇન્ટરવ્યૂથી સોશ્યલ મીડિયામાં ફેન્સની વચ્ચે અફડાતફડી મચી ગઇ. કેટલાકો લોકોએ અક્ષય કુમારને આડેહાથે લીધો અને ટ્રૉલ કરવા લાગ્યા હતાં
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસીથી લોકોસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે, આ પહેલા તેમને એક નૉન પૉલિટિકલ ઇન્ટરવ્યૂ આપ્યો, આ ઇન્ટરવ્યૂ અભિનેતા અક્ષય કુમારે લીધો હતો.
મોદી અને અક્ષય કુમાર વચ્ચેના ઇન્ટરવ્યૂથી સોશ્યલ મીડિયામાં ફેન્સની વચ્ચે અફડાતફડી મચી ગઇ. કેટલાકો લોકોએ અક્ષય કુમારને આડેહાથે લીધો અને ટ્રૉલ કરવા લાગ્યા હતાં. ઇન્ટરવ્યૂ બાદ #ModiWithAkshay હેશટેગ ટ્વીટર પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યો હતો. ફેન્સે મીમ્સ બનાવીને અક્ષયની મજાક ઉડાવી હતી.
#AkshayKumar to Modi ji after interview #ModiWithAkshay pic.twitter.com/tbvOYRXcpk
— To Be Honest (@Mast_Kalandar7) April 24, 2019
#AkshayKumar to Modi ji: pic.twitter.com/tSVUXOItt7
— To Be Honest (@Mast_Kalandar7) April 24, 2019
How the liberal brigade is seeing Akshay Kumar right now .#ModiWithAkshay pic.twitter.com/xmtFQjayBb
— Ashwin Joshi (@iamashwinjoshi) April 24, 2019
Twinkle Khanna waiting for Akshay Kumar after #ModiWithAkshay interview pic.twitter.com/T4StrUaI90
— Sir Bumraaaah!!! (@Ibleed_sarcasm) April 24, 2019
So #ModiWithAkshay and #HappyBirthdaySachin trending together.. one made India proud worldwide and other left Indian citizenship for other country... pic.twitter.com/cowp4bhUIB
— Mr. Invincible (@INVINCIBLE_SK) April 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement