શોધખોળ કરો

PM નરેન્દ્ર મોદીએ અક્ષય કુમારને પત્ની ટ્વિકંલ વિશે શું કરી વાત? ટ્વિકંલ ખન્નાનો જવાબ સાંભળીને આશ્ચર્ય થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની અમુક વાતો અભિનેતા અક્ષય કુમાર સાથેની એક મુલાકાતમાં વાગોળી હતી. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે તેમના અધિકારિક નિવાસસ્થાન ખાતે અભિનેતા અક્ષય કુમારને એક કલાકનો ઈન્ટરવ્યૂ આપ્યો હતો.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની અમુક વાતો અભિનેતા અક્ષય કુમાર સાથેની એક મુલાકાતમાં વાગોળી હતી. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે તેમના અધિકારિક નિવાસસ્થાન ખાતે અભિનેતા અક્ષય કુમારને એક કલાકનો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ રાજકારણ અને દેશની નહીં પરંતુ અંગત જીવન વિશેની વાતો કહી હતી. PM નરેન્દ્ર મોદીએ અક્ષય કુમારને પત્ની ટ્વિકંલ વિશે શું કરી વાત? ટ્વિકંલ ખન્નાનો જવાબ સાંભળીને આશ્ચર્ય થશે વાતચીત દરમિયાન એક મુદ્દો એવો પણ નીકળ્યો હતો જ્યારે નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષય કુમારને હસતાં હસતાં તેની પત્ની ટ્વિકંલ ખન્ના દ્વારા તેના વિશે અવાર નવાર કરાતા ટ્વિટ્સની વાત કહી હતી. PM નરેન્દ્ર મોદીએ અક્ષય કુમારને પત્ની ટ્વિકંલ વિશે શું કરી વાત? ટ્વિકંલ ખન્નાનો જવાબ સાંભળીને આશ્ચર્ય થશે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, હું તમને(અક્ષય કુમાર) અને તેમને(ટ્વિકંલ ખન્ના)ને પણ ફોલો કરું છું. જેવી રીતે તેણી મારા પર નિશાન સાધે છે તેના પરથી મને લાગે છે કે તમારા ઘરે શાંતિ રહેતી હશે. કારણ કે ટ્વિકંલનો બધો ગુસ્સો મારા પર જ નીકળો હશે અને તમે ઘરે શાંતિનો અનુભવ કરતા હશો. આ જવાબ સાંભળીને અક્ષય કુમાર અને નરેન્દ્ર મોદી બંને હસી પડ્યાં હતાં. ટ્વિકંલ ખન્ના પણ મોદીની આ વાતનો જવાબ આપવાનું ચુકી ન હતી. નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ પ્રસારિત થયા બાદ ટ્વિકંલે ટ્વિટર પર લખ્યું હતું કે, હું આ આખી વાતને ખૂબ જ હકારાત્મક રીતે જોઈ રહી છું. મને આનંદ છે કે મારી હયાતીની નોંધ લેવા ઉપરાંત પીએમ મોદી મારા કામની નોંધ પણ લઈ રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત

બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…

ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ

વિડિઓઝ

Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?

₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત

રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 

Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 

Embed widget