શોધખોળ કરો

જ્યારે પત્રકારે પુછ્યું તમે વૉટ કેમ નથી આપ્યો તો ભાગવા લાગ્યો અક્ષય કુમાર, કહ્યું- 'ચલિએ બેટે..', જુઓ વીડિયો

તાજેતરમાં જ અક્ષય કુમાર તેના સાળા કરણ કાપડિયાની ડેબ્યૂ ફિલ્મ 'બ્લેન્ક'ની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. અહીં એક પત્રકારે વૉટ ના આપવા અંગે સવાલ કર્યો હતો, જેને સાંભળીને અક્ષય સીધો જ ભાગવા લાગ્યો હતો

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની દેશભક્તિ ફિલ્મોના કારણે બૉલીવુડમાં નવા ભારત કુમાર તરીકે જાણીતો થયો છે. પણ તાજેતરમાં જ જ્યારે મતદાન યોજાયુ ત્યારે તેના મત ના આપવાને લઇને અનેક સવાલો ઉભા થયા હતા. અક્ષય કુમારે લોકસભા ચૂંટણીમાં મત નથી આપ્યો જેને લઇને તેના પર લોકો દેશભક્તિનો ખોટો ઢોંગ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે. જ્યારે પત્રકારે પુછ્યું તમે વૉટ કેમ નથી આપ્યો તો ભાગવા લાગ્યો અક્ષય કુમાર, કહ્યું- 'ચલિએ બેટે..', જુઓ વીડિયો તાજેતરમાં જ અક્ષય કુમાર તેના સાળા કરણ કાપડિયાની ડેબ્યૂ ફિલ્મ 'બ્લેન્ક'ની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. અહીં એક પત્રકારે વૉટ ના આપવા અંગે સવાલ કર્યો હતો, જેને સાંભળીને અક્ષય સીધો જ ભાગવા લાગ્યો હતો. એક પત્રકારે અક્ષય કુમારને પુછ્યુ કે, સોશ્યલ મીડિયા પર આજકાલ તમને ખુબ ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે કે તમે વૉટિંગ કરવા નથી ગયા? આના પર અક્કીએ ‘ચલિએ બેટે’ કહીને ચાલતી પકડી હતી. કહેવાઇ રહ્યું છે કે, અક્ષય કુમારે કેનેડિયન નાગરિકતા લઇ રાખી છે, તે ફિલ્મોમાંથી રિટાયર થઇને ત્યાં વસવા જઇ શકે છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget