શોધખોળ કરો

‘એક રાષ્ટ્ર-એક ચૂંટણી’ અંગે આજે PM મોદીની બેઠક, મમતા બેનર્જી નહીં થાય સામેલ

પીએમ મોદી સાથેની ‘એક દેશ-એક ચૂંટણી’ની બેઠકમાં રાષ્ટ્રીય પાર્ટીઓ, પ્રાદેશિક પાર્ટીઓના અધ્યક્ષો સામેલ થવાના છે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાય સમયથી એકસાથે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરાવવા અંગે ચર્ચા થઇ રહી છે. આ ચર્ચાને આગળ વધારવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા રાજકીય પક્ષોના પ્રમુખોની બેઠક બોલાવી છે. પીએમ મોદી સાથેની ‘એક દેશ-એક ચૂંટણી’ની બેઠકમાં રાષ્ટ્રીય પાર્ટીઓ, પ્રાદેશિક પાર્ટીઓના અધ્યક્ષો સામેલ થવાના છે. આ બેઠક બુધવારે બપોરે 3 વાગે સંસદ ભવનની લાઇબ્રેરીમાં થશે. તૃણમુલ કોંગ્રેસની પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બેઠકમાં આવવાનો ઇનકાર કરી દીધો છે. ‘એક રાષ્ટ્ર-એક ચૂંટણી’ અંગે આજે PM મોદીની બેઠક, મમતા બેનર્જી નહીં થાય સામેલ ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ‘એક દેશ-એક ચૂંટણી’નો મુદ્દો પુરજોશમાં ઉઠ્યો હતો. હવે વડાપ્રધાન આ મુદ્દે આગળ પગલુ ભરી રહ્યાં છે. જોકે, બધા પક્ષો આ મુદ્દે એકમત નથી, રાહુલ ગાંધીના આવવા પર પણ સસ્પેન્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget