શોધખોળ કરો

અમરેલી લોકસભા જંગી બહુમતીથી જીતવા પરેશ ધાનાણીએ શું માર્યો માસ્ટર સ્ટ્રોક? જાણો વિગત

અમરેલી લોકસભા મત વિસ્તારના મતદારો મોટા પ્રમાણમાં સુરતમાં વસવાટ કરે છે. ત્યારે પરેશ ધાનાણીએ સુરતમાં સભાનું આયોજન કર્યું છે. ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સુરતમાં સભાનું આયોજન કરાયું છે.

સુરતઃ આ વખતે લોકસભામાં કોંગ્રેસે ગુજરાતમાંથી કેટલીક સીટો પર ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ધારાસભ્યોને ટિકીટ આપીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. એમાં પણ અમરેલી બેઠક પર વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને ઉતારીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ તરફી માહોલ ઊભો કરી દીધો છે. બીજી તરફ ધાનાણીએ પણ મોટી લીડથી જીતવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. નોંધનીય છે કે, અમરેલી લોકસભા મત વિસ્તારના મતદારો મોટા પ્રમાણમાં સુરતમાં વસવાટ કરે છે. ત્યારે પરેશ ધાનાણીએ સુરતમાં સભાનું આયોજન કર્યું છે. ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સુરતમાં સભાનું આયોજન કરાયું છે. અહીં અમેરલીના ઘારસભ્ય જેવી કાકડીયા, અમરીષ ડેર, વિરજી ઠુમ્મર સહિત તમામ લોકો સભામા ઉપસ્થિત રહેવાના છે.
સુરતના યોગી ચોકમા આજે સભાનુ આયોજન કરાયું છે. સુરતમા સભાથી જુનાગઢ, ભાવનગર અને અમરેલી લોકસભા પર અસર તો પડશે જ સાથે સુરત લોકસભા સીટ પર પણ કોંગ્રેસના ઉમેદવારને ફાયદો થાય તેવું ગણિત પરેશ ધાનાણી દ્વારા આંકવામાં આવ્યું છે. આસોરાષ્ટ્રની સીટ જીતવા સુરતમાં પ્રચારની કોંગ્રેસની રણનીતિ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી

ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!

સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત

સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી

પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી

Embed widget