PM Modi Speech: MP, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભવ્ય જીત બાદ પીએમ મોદીએ વિપક્ષ પર શું કર્યા પ્રહાર, જાણો

કાર્યકર્તાઓને સંબોધન કરતા પીએમ મોદી
Source : BJP
PM Modi Speech Highlights: વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીમાં સમાજને જાતિઓમાં વહેંચવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા.
PM Modi On Assembly Election Result 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાએ પુષ્પહાર પહેરાવીને તેમનું સ્વાગત

