Mallikarjun Kharge: 3 રાજ્યોમાં સૂપડા સાફ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શું આપી પ્રતિક્રિયા? જાણો

Election Results 2023: મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર લખ્યું, અમે તેલંગાણાના લોકો પાસેથી અમને જે જનાદેશ મળ્યો છે તેના માટે હું તેમનો આભાર માનું છું.

Election Results 2023: 4 રાજ્યોના પરિણામ સ્પષ્ટ થઇ ચૂક્યા છે. 4 રાજ્યોમાંથી 3માં કોંગ્રેસે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ (BJP) માટે આ જીત અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. ત્રણ

Related Articles