શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'અમારે અલી અને બજરંગબલી જોઇએ પણ અનારકલી નહીં', આઝમ ખાનના પુત્રએ જાહેરમાં જયા પ્રદાની મજાક ઉડાવી
આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને વિવાદિત નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેને બીજેપી ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ નિવેદન આપ્યુ છે. અબ્દુલ્લાએ કહ્યું કે, 'અલી ભી હમારે હૈ, બજરંગબલી ભી ચાહિએ લેકિન અનારકલી નહીં.'
!['અમારે અલી અને બજરંગબલી જોઇએ પણ અનારકલી નહીં', આઝમ ખાનના પુત્રએ જાહેરમાં જયા પ્રદાની મજાક ઉડાવી azam khans son abdulla azam khan attacks on bjp leader jaya prada 'અમારે અલી અને બજરંગબલી જોઇએ પણ અનારકલી નહીં', આઝમ ખાનના પુત્રએ જાહેરમાં જયા પ્રદાની મજાક ઉડાવી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/22110338/Jayaa-Prada-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રામપુરઃ સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુર લોકસભા બેઠક પરના ઉમેદવાર આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને વિવાદિત નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેને બીજેપી ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ નિવેદન આપ્યુ છે. અબ્દુલ્લાએ કહ્યું કે, 'અલી ભી હમારે હૈ, બજરંગબલી ભી ચાહિએ લેકિન અનારકલી નહીં.'
રામપુરમાં રવિવારે પિતા આઝમના સમર્થનમાં એક જનસભાને સંબોધિત કરતાં અબ્દુલ્લા ખાને કહ્યું કે, 'જે અમારા માથે ગુલામીનો કલંક હતો, તે ફરીથી લગાવવામાં આવશે. ચૂંટણી વિકાસના નામે લડાઇ રહી છે પણ વિકાસ ના તો 2014માં થયો અને ના 20174માં થયો. અહીં જિલ્લો તો દુર પણ કબ્રસ્તાનની બાઉન્ડ્રીની નથી બનાવાઇ.' અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, 'અલી પણ અમારા છે, બજરંગબલી પણ જોઇએ છે, પણ અનારકલી નથી જોઇએ.'
![અમારે અલી અને બજરંગબલી જોઇએ પણ અનારકલી નહીં', આઝમ ખાનના પુત્રએ જાહેરમાં જયા પ્રદાની મજાક ઉડાવી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/22110327/Jayaa-Prada-02-300x168.jpg)
અબ્દુલ્લા આઝામ ખાન ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ પાન દરેબામાં પિતા આઝમ ખાનની સાથે એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન યોજાવવાનું છે. અહીં સપા ઉમેદવાર આઝમ ખાનની સામે બીજેપીની જય પ્રદા લડી રહી છે.SP leader Abdullah Azam Khan (son of SP leader Azam Khan) in Rampur: Ali bhi humare, bajrangbali bhi humare. Humein Ali bhi chahiye, bajrangbali bhi chahiye lekin Anarkali nahi chahiye. (21.4.19) pic.twitter.com/geozRjwAej
— ANI UP (@ANINewsUP) April 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)