શોધખોળ કરો
Advertisement
યોગગુરુ રામદેવ અને અન્ય સંતોએ સીતારામ યેચુરી સામે કેમ નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો
ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા.
હરિદ્વારઃ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. સીપીઆઈ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, હિન્દુઓ હિંસક ન હોઈ શકે, આમ કહેવું ખોટું છે. રામાયણ અને મહાભારતમાં હિંસાના અનેક ઉદાહરણો જોવા મળ્યા છે અને હિન્દુ શાસકોએ પણ હિંસા કરાવી છે.
તેમના આ નિવેદન સામે યોગગુરુ રામદેવ અને અન્ય સંતોએ હરિદ્વારના એસએસપી સાથે મુલાકાત કરી ફરિયાદ નોંધાવી હતી. આ તમામે સીતારામ યેચુરી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Uttarakhand: Yog Guru Ramdev along with other saints filed a complaint with SSP Haridwar against CPI(M) leader Sitaram Yechury for his statement, "Ramayana & Mahabharata are also filled with instances of violence & battles". pic.twitter.com/0Z6QPzuUN1
— ANI (@ANI) May 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement