શોધખોળ કરો

ગુજરાતમાં અમિત શાહ ક્યારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે, જાણો કાર્યક્રમ

આજે સાંજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં 26 સીટો પર પોતાના ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરશે. અમિત શાહ 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસથી લોક સંપર્કની શરૂ કરશે.

અમદાવાદ: નામાંકન ભરવાની પ્રક્રિયા બાદ હવે ગુજરાતમાં બન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં મેગા રેલીઓ, સભાઓ ગજવવાનો દોર શરૂ કરી રહ્યા છે. ત્યારે આજે સાંજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં 26 સીટો પર પોતાના ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરશે. અમિત શાહ 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસથી લોક સંપર્કની શરૂ કરશે. ગુજરાતમાં અમિત શાહ ક્યારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે, જાણો કાર્યક્રમ 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં મેગા રોડ શો યોજશે. અમિત શાહ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી ગુજરાતમાં કરશે. અમિત શાહનો રોડ શો વેજલપુર અને સાબરમતી વિસ્તારમાં પણ યોજાશે. અમિત શાહ ગુજરાતમાં 6, 15, 19 અન 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સભાઓ ગજવશે. ગુજરાતમાં અમિત શાહ ક્યારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે, જાણો કાર્યક્રમ 6 એપ્રિલે અમદાવાદમાં પ્રબદ્ધ નાગરિક સંમેલન પણ યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં નિર્મલા સીતારમન જનતાને સંબોધન કરશે તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને અમિત શાહના પ્રચાર માટે નિર્મલા સિતારમન ગુજરાત આવી રહ્યા છે.

ટોપ સ્ટોરી

મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget