શોધખોળ કરો

ઉમા ભારતીને ગળે મળતાં જ રડી પડી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, જુઓ વીડિયો

ભાજપના ભોપાલથી લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સોમવારે સવારે ઉમા ભારતી સાથે મુલાકાત કરી હતી. તે ઉમા ભારતીને ગળે મળતાં જ રડી પડી હતી.

ભોપાલઃ ભાજપના ભોપાલથી લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સોમવારે સવારે ઉમા ભારતી સાથે મુલાકાત કરી હતી. તે ઉમા ભારતીને ગળે મળતાં જ રડી પડી હતી. પ્રચાર માટે રવાના થતા પહેલા સાધ્વી પ્રજ્ઞા ઉમાને તેના નિવાસ સ્થાને મળવા ગયા હતા. આ દરમિયાને ઉમા ભારતીએ તેને તિલક કરીને ખીર ખવડાવી હતી. ઉમા ભારતીએ કહ્યું કે, હું તેમનું ખૂબ સન્માન કરું છું. મેં તેના પર થતાં અત્યાચાર જોયા છે. તે પૂજનીય છે. હું તેના માટે પ્રચાર કરીશ. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, સાધુ-સંન્યાસી ક્યારેય એકબીજાથી નારાજ નથી હોતા. અમારી બંને વચ્ચે હંમેશાથી આત્મીય સંબંધ રહ્યા છે. બાકી વાતો રાજકીય પ્રપંચ માટે ઉભી કરવામાં આવતી હોય છે.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ

Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ

Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget