શોધખોળ કરો

દિલ્હીઃ ભાજપે ઉદિત રાજના સ્થાને જાણીતા સિંગર હંસરાજ હંસને આપી ટિકિટ

હંસરાજ હંસને ભાજપના વર્તમાન સાંસદ ઉદિત રાજના સ્થાન પર ટિકિટ આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ ભાજપે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી વધુ એક હસ્તી હંસરાજ હંસને  લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. પાર્ટીએ ઉત્તર- પશ્વિમ દિલ્હી બેઠક પરથી જાણીતા સિંગર હંસરાજ હંસને ઉમેદવાર બનાવવ્યા છે. હંસરાજ હંસને ભાજપના વર્તમાન સાંસદ ઉદિત રાજના સ્થાન પર ટિકિટ આપવામાં આવી છે. ઉદિત રાજે ટિકિટ નહી મળવાની અટકળો બાદ ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને પોતાના નામ આગળથી ચોકીદાર હટાવી લીધું હતું. હંસરાજ હંસ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે 2017માં દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. મોડી રાત્રે જ્યારે ટિકિટ નહી મળવાના અહેવાલો બાદ ઉદિત રાજના સમર્થકોએ ભાજપના કાર્યાલય પર હોબાળો મચાવ્યો હતો. હંસરાજ હંસે 2009માં અકાલી દળ સાથે જોડાઇને રાજકીય સફરની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ કોગ્રેસમાં સામેલ થયા હતા. અહીં લગભગ બે વર્ષ રહ્યા બાદ તે ડિસેમ્બર 2016માં ભાજપમાં જોડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ

Lionel Messi World Record: લિયોનેલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, ફીફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

UIDAIની મોટી જાહેરાત, હવે Aadhaarમાં મફતમાં ઈમેઈલ આઈડી અપડેટ કરી શકાશે

ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ
Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ
Lionel Messi World Record: લિયોનેલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, ફીફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
Lionel Messi World Record: લિયોનેલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, ફીફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
UIDAIની મોટી જાહેરાત, હવે Aadhaarમાં મફતમાં ઈમેઈલ આઈડી અપડેટ કરી શકાશે
UIDAIની મોટી જાહેરાત, હવે Aadhaarમાં મફતમાં ઈમેઈલ આઈડી અપડેટ કરી શકાશે
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
13 સિક્સ, 12 ચોગ્ગા... 22 વર્ષના ભારતીય ખેલાડીએ રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી

અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ

ફ્લેટનું પજેશન મળ્યા બાદ પણ બિલ્ડર પાસેથી માંગી શકીએ છે વળતર, જાણો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી

Embed widget