શોધખોળ કરો

મોદીની સત્તા વાપસી બાદ તરત જ આ રાજ્યમાં પડી શકે છે કોંગ્રેસની સરકાર, સટ્ટાબજારમાં મોટો દાવ, જાણો વિગતે

સટ્ટોડિયાએ કહ્યું કે, આ પરિવર્તન પર અમે મોટો દાવ લગાવી રહ્યાં છીએ, સટ્ટાબાજો કમલનાથ સરકારને ટકી રહેવા પર 10 રૂપિયા લગાવી રહી છે, તો બીજેપી સરકારનો ભાવ એક રૂપિયા છે

જયપુરઃ એક્ઝિટ પૉલ સામે આવ્યા બાદ તરત જ રાષ્ટ્રીય રાજધાની અને દેશના અન્ય ભાગોમાં જુદાજુદા રાજકીય દળોના કાર્યકાળમાં લોકોની મનોદશા પ્રભાવિત થઇ છે. બીજેપી આને લઇને ખુશ છે તો કોંગ્રેસ પરેશાનીમાં મુકાયુ છે. જોકે, આ બધાની વચ્ચે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારમાં મધ્યપ્રદેશમાં સરકાર બદલવાનો મોટો દાવ લગાવવામાં આવી રહ્યો છે. મોદીની સત્તા વાપસી બાદ તરત જ આ રાજ્યમાં પડી શકે છે કોંગ્રેસની સરકાર, સટ્ટાબજારમાં મોટો દાવ, જાણો વિગતે સટ્ટા બજારના એક સટ્ટેબાજે ગુપ્ત રીતે માહિતી આપી કે, કેન્દ્રમાં મોદી સરકારની વાપસી સાથે જ મોટો ઉલટફેર થઇ શકે છે. તરત જ મધ્યપ્રદેશમાં સરકાર બદલાવવાની મોટી ઘટના બની શકે છે. સટ્ટોડિયાએ કહ્યું કે, વર્ષ 2018માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 અને બીજેપીએ 109 બેઠકો જીતી હતી. તે સમયે ભાજપે સરકાર બનાવવા માટે બહુ જ કોશિશ કરી હતી, પણ સફળતા કોંગ્રેસના હાથે લાગી હતી. છેવટે કમલનાથે સરકાર બનાવ લીધી હતી. મોદીની સત્તા વાપસી બાદ તરત જ આ રાજ્યમાં પડી શકે છે કોંગ્રેસની સરકાર, સટ્ટાબજારમાં મોટો દાવ, જાણો વિગતે સટ્ટોડિયાએ વધુમાં કહ્યુ કે તે સમયે સટ્ટાબજાર ચોંકી ગયુ હતુ, પણ હવે અમારુ ગણિત કહી રહ્યું છે કે બીજેપી કંઇક મોટી યોજના બનાવી રહ્યું છે. બીજેપી સરકાર બનાવવા માટે દરેક પ્રકારના સમીકરણો અજમાવી શકે છે. સટ્ટોડિયાએ કહ્યું કે, આ પરિવર્તન પર અમે મોટો દાવ લગાવી રહ્યાં છીએ, સટ્ટાબાજો કમલનાથ સરકારને ટકી રહેવા પર 10 રૂપિયા લગાવી રહી છે, તો બીજેપી સરકારનો ભાવ એક રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget