શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: મેગા રોડ શો કરતાં પહેલાં ભાજપ નેતા અમિત શાહે ઘરે શું કર્યું, જાણીને ચોંકી જશો
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પહેલીવાર શુક્રવારે સાંજે અમદાવાદ આવ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ એરપોર્ટ ઉપર ગુલાબની પાંદડીઓ વરસાવીને સ્વાગત કર્યુ હતું.
ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલા અમિત શાહ અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો અને સર્મથકોનું અભિવાદન ઝીલશે.
અમિત શાહ માટે આજે એક ખાસ દિવસ છે ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે ઘરની બહાર આવ્યાં હતાં. તેમની સાથે તેમની પત્ની, દીકરો, પૂત્રવધૂ અને પૌત્રી જોવા મળ્યા હતાં. અમિત શાહે તેમની લાડકી પૌત્રીને વ્હાલ પણ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement