શોધખોળ કરો

ઉમા ભારતીએ પ્રિયંકા પર તાક્યુ નિશાન, કહ્યું- 'પ્રિયંકા ગાંધી ચોરની પત્ની તેને કોઇ વૉટ ના આપે...'

છત્તીસગઢની દુર્ગ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રીએ પ્રિયંકા ગાંધીને તાકીને સીધુ નિવેદન કહ્યું હતું. તેમને કહ્યું કે ‘‘તેમના પતિ પર ચોરીનો આરોપ છે, ચોરની પત્નીને કેવી નજરથી જોવામાં આવે છે, હિન્દુસ્તાન તેને તે જ નજરથી જોશે, તેને કોઇ વૉટ ના આપે.’’

દુર્ગઃ કેન્દ્રીય જલ સંશાધન મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઇને એક મોટુ વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમને એક સવાલના જવાબમાં કહ્યું કે, પ્રિયંકા ગાંધી ચોરની પત્ની છે અને હિન્દુસ્તાનના લોકો તેને તે જ નજરથી દેખશે. છત્તીસગઢની દુર્ગ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રીએ પ્રિયંકા ગાંધીને તાકીને સીધુ નિવેદન કહ્યું હતું. તેમને કહ્યું કે ‘‘તેમના પતિ પર ચોરીનો આરોપ છે, ચોરની પત્નીને કેવી નજરથી જોવામાં આવે છે, હિન્દુસ્તાન તેને તે જ નજરથી જોશે, તેને કોઇ વૉટ ના આપે.’’ ઉમા ભારતીએ પ્રિયંકા પર તાક્યુ નિશાન, કહ્યું- 'પ્રિયંકા ગાંધી ચોરની પત્ની તેને કોઇ વૉટ ના આપે... પ્રિયંકા ગાંધીના બનારસથી ચૂંટણી લડવાના સવાલ પર ઉમા ભારતીએ આવી તીખી પ્રતિક્રિયા આપી હતી. નોંધનીય છે કે, બનારસ બેઠક પરથી બીજેપીની ટિકીટ પરથી પીએમ મોદી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ સમર્થકોએ પ્રિયંકા ગાંધીને અહીંથી લડવા માટે આગ્રહ કર્યો હતો.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget