શોધખોળ કરો
Advertisement
લોકસભા 2019 : જૂનાગઢ બેઠક કોંગ્રેસના પૂંજા વંશ સામે ભાજપ કોને ઉતારશે મેદાનમાં? જાણો વિગત
અમદાવાદઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા વધુ છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ દ્વારા પૂંજા વંશને જૂનાગઢ બેઠક પરથી ટિકીટ આપી છે. વંશ ઉનાના ધારાસભ્ય છે અને આહીર સમાજમાંથી આવે છે. જૂનાગઢ બેઠક પર આહીર મતદારો વધુ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આહીર સમાજના નેતા અને ધારાસભ્યને ઉતારી દીધા છે.
ભાજપની વાત કરીએ તો આ બેઠક પર ભાજપ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટિકીટ આપી શકે છે. આ સિવાય આ બેઠક પર જ્યોતિબેન વાછાની અને જી.પી.કાઠીનું નામ પણ ચાલી રહ્યું છે. જોકે, ભાજપ કોને ટિકીટ આપે છે, તેના પર સૌની નજર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement