શોધખોળ કરો

ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ‘ઓલાની પિન રાફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તોઈ રાફેલ રાફેલ જ કરે......’

રાજકોટ: રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના વિજય વિશ્વાસ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધી પર તળપદી ભાષામાં આકરાં પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ઓલાની પીન રાફેલ પર ચોંટી ગઈ છે તેને ઉંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ રાફેલ રાફેલ જ કરે છે. ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ‘ઓલાની પિન રાફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તોઈ રાફેલ રાફેલ જ કરે......’ પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ઓલાની પિન રફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તો પણ રાફેલ રાફેલ જ કરે, અંબાણી ને માત્ર 800 કરોડનું કામ મળ્યું છે 800 કરોડની ગ્રાન્ટ નથી આપી ભાજપ સરકારે. 800 કરોડના કામમાં 30 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કેમ થાય? અંબાણી પરિવારનું સામ્રાજ્ય મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાંનું છે. અંબાણી પરિવાર માત્ર ગુજરાતી હોવાથી તેને કોંગ્રેસના નેતાઓ ટાર્ગેટ કરે છે. ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ‘ઓલાની પિન રાફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તોઈ રાફેલ રાફેલ જ કરે......’ રૂપાલાએ કહ્યું હતું કે, વિપક્ષ પાસે વડાપ્રધાન પદ માટેના કોઈ ઉમેદવાર નથી અને ચૂંટણી લડવા નિકળા છે, જાન નીકળી છે પણ વરરાજાની ગાડી નથી, એક જ પાર્ટી એવી છે જેમાં વરરાજો આગળ છે અને પાછળ જાન છે તે ભાજપ પાર્ટી છે. ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ‘ઓલાની પિન રાફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તોઈ રાફેલ રાફેલ જ કરે......’ આખી દુનિયામાં નરેન્દ્રભાઈનો વટ ત્યારે પડે છે જ્યારે તેમની પાસે સ્પષ્ટ બહુમતી છે. આ તકે પુરષોતમ રૂપાલાએ મોદીને બાપુજી ગણાવ્યા હતા. અભિનંદનને 24 કલાકમાં છૂટવાનું કારણ બાપુજીનો તાપ હોવાનું ગણાવ્યું હતું. બાપુજીના તાપથી છૂટેલા અભિનંદનની કોઈ વાત નહીં.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget