શોધખોળ કરો

ભાજપના કયા ધારાસભ્યએ કર્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું માયાવતી રોજ ફેશિયલ કરાવે છે........

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં હવે નિવેદનોની મારામારી શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશનાં બલિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે બહુજન સમાજવાદી પાર્ટીની પ્રમુખ માયાવતી અંગે વિવાદીત ટિપ્પણી કરી છે. સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, માયાવતી પોતે રોજ ફેશિયલ કરાવે છે, તે શું અમારા નેતાઓને શોખીન કહેશે. સુરેન્દ્ર સિંહે કહ્યું કે, માયાવતીની ઉંમર થઈ ગઈ છે. તેમ છતાં તે પોતાની જાતને જવાન કહે છે. ભાજપના કયા ધારાસભ્યએ કર્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું માયાવતી રોજ ફેશિયલ કરાવે છે........ સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, માયાવતી જી તો પોતે ફેશિયલ કરાવે છે તો તે કઈ રીતે અમારા નેતાને શોખીન કહી શકે છે. જો કોઈ કપડાં પહેરે છે તો કપડાં પહેરવા એ કોઈ શોખ નથી. ભાજપના કયા ધારાસભ્યએ કર્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું માયાવતી રોજ ફેશિયલ કરાવે છે........
સુરેન્દ્ર સિંહે કહ્યું કે, શોખની વાત તો એ છે કે, માયાવતી રોજ વાળ રંગાવીને પોતાની જાતને જવાન સાબિત કરી રહી છે. જે 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોવા છતાં બધાં વાળ કાળાં છે. આને કહેવાય બનાવટી શોખ. અમારા મોદીજી તો સ્વચ્છ કપડાં પહેરે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં મોટો ભૂકંપ: દાહોદ, મોરબી, પાટણ બાદ સુરેન્દ્રનગરમાં પણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક ચૂંટણી પહેલાં ભાજપના ગઢમાં ગાબડાં: 4 જિલ્લામાં નેતાઓએ કેસરીયો છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Embed widget