શોધખોળ કરો

હાર્દિક પટેલ પર ભાજપે કરાવ્યો હુમલો, પાસે ભાજપના કયા સાંસદ પર લગાવ્યો આક્ષેપ, નામ જાણીને ચોંકી જશો

જયશ્રીબેન પટેલે આ સમગ્ર મામલે નિવેદન આપતાં કહ્યું હતું કે, મારા ઉપર કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી જેના કારણે કોંગ્રેસ રઘવાઈ થઈ છે.

મહેસાણા: સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને કડીના યુવાન તરૂણ ગજ્જરે જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. તરૂણ ગજ્જર અને મહેસાણા સાંસદ જયશ્રીબેનની તસવીર પાસ દ્વારા જાહેર કરવામાં આવી છે. હાર્દિક પટેલ પર ભાજપે હુમલો કરાવ્યો છે તેવો પાસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાંડને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. હાર્દિક પટેલ પર ભાજપે કરાવ્યો હુમલો, પાસે ભાજપના કયા સાંસદ પર લગાવ્યો આક્ષેપ, નામ જાણીને ચોંકી જશો જોકે આ મામલે સાંસદ જયશ્રીબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. જયશ્રીબેન પટેલે આ સમગ્ર મામલે નિવેદન આપતાં કહ્યું હતું કે, મારા ઉપર કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી જેના કારણે કોંગ્રેસ રઘવાઈ થઈ છે. હાર્દિક પટેલ પર ભાજપે કરાવ્યો હુમલો, પાસે ભાજપના કયા સાંસદ પર લગાવ્યો આક્ષેપ, નામ જાણીને ચોંકી જશો હાર્દિક પટેલ પર હુમલો થયો અનેતે હુમલા પાછળ ભાજપ અને મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલના ઈશારે હુમલો થયો હોઈ તેવા આક્ષેપ થયા છે. ત્યારે આ મુદ્દે મહેસાણા ભાજપના સાંસદ જયશ્રીબેન પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ હુમલો થયો તે હું વખોડું છું. હાર્દિક પટેલ પર ભાજપે કરાવ્યો હુમલો, પાસે ભાજપના કયા સાંસદ પર લગાવ્યો આક્ષેપ, નામ જાણીને ચોંકી જશો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગેસ અને હાર્દિક પટેલ રઘવાયા થયા છે હું જનતાની પ્રતિનિધી છું અને જનતા વચ્ચે રહું છું તો મારા ફોટા દરેક જોડે હોઈ શકે તેનો અર્થ એ ન હોઈ શકે કે આ હુમલો મેં કરાવ્યો છે. આ હાર્દિક પટેલની અસમજ છે. હાર્દિક પટેલ પર વઢવાણના બલદાણા ગામે હુમલો કરનાર યુવક તરૂણ ગજ્જર કડીના જાસલપુર ગામનો રહેવાસી છે. તરૂણ પોતે ખેતીવાડી અને એસ્ટેટ બ્રોકરનું કામકાજ કરે છે. હાલમાં તે પત્ની સાથે કડીના કરણનગર વિસ્તારમાં રહે છે. ભાજપ પક્ષ સાથે સંકળાયેલો છે અને જાસલપુર શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતનો સભ્ય પણ હોવાનું જાણવા મળ્યું છે અને તેનો પરિવાર એનઆરઆઈ છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Embed widget