શોધખોળ કરો
Advertisement
14 એપ્રિલે અમિત શાહ ફરી ગુજરાત આવશે, કઈ-કઈ જગ્યાએ રોડ શો અને મીટિંગ કરશે? જાણો વિગત
11 એપ્રિલે પૌત્રીના જન્મદિવસને લઈ અમદાવાદ આવેલા ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ 14 એપ્રિલે ફરી એક વાર અમદાવાદ આવવાના છે. આ દિવસે તેઓ કલોલ અને ગાંધીનગર (ઉત્તર)માં લોકસંપર્ક અને રોડ શો કરશે.
અમદાવાદઃ 11 એપ્રિલે પૌત્રીના જન્મદિવસને લઈ અમદાવાદ આવેલા ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ 14 એપ્રિલે ફરી એક વાર અમદાવાદ આવવાના છે. આ દિવસે તેઓ કલોલ અને ગાંધીનગર (ઉત્તર)માં લોકસંપર્ક અને રોડ શો કરશે.
અમિત શાહની રોડ શોની શરૂઆત કલોલ બજારથી કરવામાં આવશે. તેની સાથે ગ્રામ્ય વિસ્તારના 12 ગામના કાર્યકરો સાથે રાંધેજામાં ગ્રૂપ મીટિંગ કરવામાં આવશે. જ્યારે ગાંધીનગર વિસ્તારના કાર્યકરો સાથે સેક્ટર-22માં ગ્રૂપ મીટિંગ કરશે.
ત્યાર બાદ ગાંધીનગર શહેરના કાર્યકરો સાથે રાતે 8 વાગ્યે બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગરની સામાજિક સંસ્થા સાથે પણ બેઠક કરશે. આ દરમિયાન ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement