શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપે વધુ 11 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
![ભાજપે વધુ 11 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ bjp release 11 candidates list for lok sabha election 2019 ભાજપે વધુ 11 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/29140843/1-karnataka-election-bjp-mission-2019-party-meeting-14-may-48-years-vs-48-months.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભાજપે શુક્રવારે લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટકની 3-3 સીટ અને જમ્મૂ કાશ્મીર અને મહારાષ્ટ્રની એક સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
મધ્ય પ્રદેશના બાલાઘાટથી બોધ સિંહ ભગત, ખરગોનથી સુભાષ પટેલ, રાજસ્થાનના બાંસવાડાથી માનશંકર નિનામાના પત્તાં કાપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મઢા સીટથી રંજીત સિંહ નિમ્બાયકરને ટિકિટ આપવામાં આવી છે. તેઓ સોમવારે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.
![ભાજપે વધુ 11 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/29140811/bjp-candidates-list.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)