શોધખોળ કરો

ભાજપે વધુ એક યાદી જાહેર કરી, જાણો ગુજરાતના કયા ત્રણ સાંસદોના પત્તા કપાયા

અમદાવાદ: ભાજપે ગુજરાતની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં આણંદ, છોટા ઉદેપુર, પાટણ અને જૂનાગઢ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપે ત્રણ સાંસદોના પત્તા કાપી નાખ્યા છે જ્યારે એક સાંસદને રિપીટ કર્યા છે. આ પહેલા ભાજપે ગુજરાતમાં 19 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જોકે હજુ ત્રણ બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. ભાજપે વધુ એક યાદી જાહેર કરી, જાણો ગુજરાતના કયા ત્રણ સાંસદોના પત્તા કપાયા આણંદ બેઠક પરથી મિતેષ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે આણંદ બેઠકના સાંસદ દિલીપ પટેલનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે. ભાજપે વધુ એક યાદી જાહેર કરી, જાણો ગુજરાતના કયા ત્રણ સાંસદોના પત્તા કપાયા
આ ઉપરાંત છોટા ઉદેપુરથી ગીતાબેનના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રામસિંહ રાઠવાનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે. ભાજપે વધુ એક યાદી જાહેર કરી, જાણો ગુજરાતના કયા ત્રણ સાંસદોના પત્તા કપાયા પાટણ બેઠક પરથી લીલાધરનું પત્તું કાપીને ભાજપે ભરતસિંહ ડાભીને ટિકીટ આપી છે. ભરતસિંહ ડાભી હાલ ખેરાલુના ધારાસભ્ય છે. આ ઉપરાંત જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Election 2026: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ

ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ

Gujarat Local Body Election 2026 Voting Live: 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 42 ટકા મતદાન, નવસારી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 48 ટકા મતદાન

વિડિઓઝ

Chaitra Vasava controversy: ચૈતર વસાવા પર મૃતકના સગાને લાફો મારવાનો આરોપ
Local Body Election Voting : અમદાવાદ જિ.પં.ની હડાળા બેઠક પર EVM સગેવગે કર્યાનો આરોપ
Sabarkantha Crime : આડા સંબંધની શંકામાં યુવકે કરી પરિવારના 3 સભ્યોની હત્યા
Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા
Ambalal Patel Prediction : આકરા તાપથી હજુ નહીં મળે કોઈ રાહત, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Election 2026: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
હીટવેવથી ગુજરાત ત્રાહિમામ: કાલે 5 જિલ્લામાં યલો એલર્ટ, કચ્છ રાજકોટમાં વધશે ગરમીનો પારો

ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?

Video: વૈભવ સૂર્યવંશીએ ફોટો માટે બાળકો પાસે માંગ્યા 100 રૂપિયા! બાળકોએ 200 રૂપિયા આપતા જ....

સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા

અચાનક આમ આદમી પાર્ટી કેમ છોડી? રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરી આપ્યો જવાબ, કહ્યું - 7 સાંસદ ખોટા...

મમતા બેનર્જીની મુશ્કેલી વધી: SC વિરુદ્ધ ટિપ્પણી બદલ આયોગની નોટિસ, 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ

Embed widget